Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rashifal 28 February 2026 : ફેબ્રુઆરીના છેલ્લા દિવસે ગ્રહોની બદલાતી ચાલ, તમારી રાશિને ફાયદો થશે કે નુકસાન?

Rashifal 28 February 2026 : આજે ફાગણ શુક્લ પક્ષની દ્વાદશી તિથિ અને શનિવાર છે. દ્વાદશી તિથિ આજે રાત્રે 8:44 વાગ્યા સુધી રહેશે. આજે ગોવિંદ દ્વાદશીનું વ્રત રહેશે. સૌભાગ્ય યોગ આજે સાંજે 5:02 વાગ્યા સુધી રહેશે. આ સાથે આજે સવારે 9:35 વાગ્યા સુધી પુનર્વસુ નક્ષત્ર રહેશે, ત્યારબાદ પુષ્ય નક્ષત્ર શરૂ થશે.
rashifal 28 february 2026   ફેબ્રુઆરીના છેલ્લા દિવસે ગ્રહોની બદલાતી ચાલ  તમારી રાશિને ફાયદો થશે કે નુકસાન
Advertisement

Rashifal 28 February 2026 : આજે ફાગણ શુક્લ પક્ષની દ્વાદશી તિથિ અને શનિવાર છે. દ્વાદશી તિથિ આજે રાત્રે 8:44 વાગ્યા સુધી રહેશે. આજે ગોવિંદ દ્વાદશીનું વ્રત રહેશે. સૌભાગ્ય યોગ આજે સાંજે 5:02 વાગ્યા સુધી રહેશે. આ સાથે આજે સવારે 9:35 વાગ્યા સુધી પુનર્વસુ નક્ષત્ર રહેશે, ત્યારબાદ પુષ્ય નક્ષત્ર શરૂ થશે. ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ અનુસાર, દિવસ બધી રાશિઓ માટે અલગ અલગ અસરો લઈને આવ્યો છે. ચાલોએસ્ટ્રોલોજર મોનાલી સોની પાસેથી બધી 12 રાશિઓની વિગતવાર સ્થિતિ વિશે વિગતવાર જાણીએ. આજનું રાશિફળ (Rashifal) વાંચો.

Tags :
Advertisement

.

×