Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rashifal 31 January 2026: આ 5 રાશિઓના નસીબ ખુલશે, બુધાદિત્ય રાજયોગ કરાવશે ધનવર્ષા!

Rashifal 31 January 2026: 31 જાન્યુઆરી 2026 શનિવારે મકર રાશિમાં સૂર્ય અને બુધની યુતિ બુધાદિત્ય રાજયોગનું સર્જન કરી રહી છે. તેના શુભ પ્રભાવથી કારકિર્દીમાં સફળતા, સામાજિક પ્રતિષ્ઠા અને રાજવી સુખ-સુવિધાઓ પ્રાપ્ત થશે. ચાલો જાણીએ મેષ અને મીન રાશિના જાતકો માટે દિવસ કેવો રહેશે.
rashifal 31 january 2026  આ 5 રાશિઓના નસીબ ખુલશે  બુધાદિત્ય રાજયોગ કરાવશે ધનવર્ષા
Advertisement

Rashifal 31 January 2026: શનિવાર, 31 જાન્યુઆરીના રોજ મકર રાશિમાં સૂર્ય અને બુધનો યુતિ બુધાદિત્ય યોગ બનાવી રહ્યો છે. કુંડળીમાં આ બે ગ્રહોની એકસાથે હાજરી ખૂબ જ શુભ રાજયોગ આપનાર માનવામાં આવે છે. આ યોગ વ્યક્તિને જ્ઞાની, પ્રખ્યાત અને ધનવાન બનાવે છે. સૂર્ય અને બુધનો યુતિ કન્યા અને સિંહ રાશિના લોકો માટે ભાગ્યશાળી સાબિત થાય છે. તેનો શુભ પ્રભાવ કારકિર્દીમાં સફળતા, સમાજમાં સ્થિતિ અને પ્રતિષ્ઠા અને શાહી સુખ-સુવિધાઓ લાવે છે. તો ચાલો એસ્ટ્રોલોજર મોનાલી સોની પાસેથી જાણીએ કે મેષ અને મીન રાશિના જાતકો માટે દિવસ કેવો રહેશે. વાંચો આજનું રાશિફળ (Rashifal) વિગતવાર ...

મેષ

બુદ્ધિ કુશળતાથી કાર્ય પૂર્ણ થાય
ક્રોધથી કાર્યક્ષેત્રે અવરોધ ઉભા થઈ શકે
વાણી ઉપર સંયમ રાખવો હિતાવહ

Advertisement

વૃષભ

પારિવારિક કામમાં વિક્ષેપ આવી શકે
ધંધાકીય બાબતમાં સફળતા મળે
જીવનસાથી સાથે મતભેદના સંકેત

Advertisement

મિથુન

વૈવાહિક જીવનમાં તણાવના યોગ
શિક્ષણ ક્ષેત્રે વધુ કામગીરી કરવી
આર્થિક સ્થિતિ મજબૂત રહે

કર્ક

વેપારમાં પ્રયત્નોથી પ્રગતિ મળે
પેટની કે ત્વચા રોગની સંભાવના
સત્તા થકી સહયોગ મળે તેવા યોગ

સિંહ

સંપત્તિના કિસ્સામાં સફળતા મળે
વાહન ચલાવતા સાવધાની રાખવી
કાર્ય પૂર્ણ થવાથી આત્મવિશ્વાસ વધશે

કન્યા

પેટના વિકાર કે ત્વચાના રોગ થઇ શકે
ગૌણ કર્મચારીને કારણે તનાવ અનુભવાય
શિક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ સફળતાના યોગ

તુલા

કૌટુંબિક જવાબદારીઓ પૂરી થશે
જીવનસાથીનો સહયોગ મળશે
આજીવિકાના ક્ષેત્રે પ્રગતિના સંકેત

વૃશ્ચિક

દિવસ દરમ્યાન ભય અનુભવાય
મહિલા અધિકારીનો સહયોગ મળે
પારિવારિક કામમાં વ્યસ્તતા રહે

ધન

અટકેલા કામ પૂરાં થશે
ધંધાકીય બાબતમાં સફળતાના યોગ
સામાજિક કાર્યોમાં રુચિ રહે

મકર

પારિવારિક જવાબદારીઓ પૂર્ણ થશે
વ્યવસાયિક ક્ષેત્રે તણાવ વર્તાય
આરોગ્ય પ્રત્યે સભાન રહેવાની જરૂર

કુંભ

શિક્ષણ ક્ષેત્રે અણધારી સફળતા મળે
વ્યવસાયિક પ્રયત્નો સાર્થક થવાના યોગ
રચનાત્મક કાર્યમાં સફળતાના સંકેત

મીન

સ્વાસ્થ્ય માટે સભાન રહેવું જરૂરી
વ્યવસાયિક યોજના સફળ થવાના યોગ
બુદ્ધિ કુશળતાથી કાર્ય પૂર્ણ થાય

આ પણ વાંચો: Holashtak 2026 : 8 દિવસ સુધી માંગલિક કાર્યો પર રોક, જાણો વિગતવાર

Tags :
Advertisement

.

×