Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Rashifal 8 September 2026 : મંગળવાર અને પુષ્ય નક્ષત્રનો અદ્ભુત યોગ, કઈ રાશિના જાતકોને મળશે અપાર ધન-લાભ?

Rashifal 8 September 2026 : આજે ભાદ્રપદ કૃષ્ણ પક્ષની બારસ તિથિ અને મંગળવાર છે. બારસ તિથિ આજે બપોરે 2:44 વાગ્યા સુધી રહેશે. પરિઘ યોગ આજે બપોરે 12:41 વાગ્યા સુધી રહેશે. પુષ્ય નક્ષત્ર આજે બપોરે 4:40 વાગ્યા સુધી રહેશે. આ ઉપરાંત, આજે ભૌમ પ્રદોષ વ્રત છે. આજથી જૈનોના ચતુર્થી પક્ષનો પર્યુષણ પર્વ શરૂ થઈ રહ્યો છે, જ્યારે પંચમી પક્ષનો પર્યુષણ પર્વ આવતીકાલે એટલે કે 9 સપ્ટેમ્બરથી શરૂ થશે.
rashifal 8 september 2026   મંગળવાર અને પુષ્ય નક્ષત્રનો અદ્ભુત યોગ  કઈ રાશિના જાતકોને મળશે અપાર ધન લાભ
Advertisement

Rashifal 8 September 2026 : આજે ભાદ્રપદ કૃષ્ણ પક્ષની બારસ તિથિ અને મંગળવાર છે. બારસ તિથિ આજે બપોરે 2:44 વાગ્યા સુધી રહેશે. પરિઘ યોગ આજે બપોરે 12:41 વાગ્યા સુધી રહેશે. પુષ્ય નક્ષત્ર આજે બપોરે 4:40 વાગ્યા સુધી રહેશે. આ ઉપરાંત, આજે ભૌમ પ્રદોષ વ્રત છે. આજથી જૈનોના ચતુર્થી પક્ષનો પર્યુષણ પર્વ શરૂ થઈ રહ્યો છે, જ્યારે પંચમી પક્ષનો પર્યુષણ પર્વ આવતીકાલે એટલે કે 9 સપ્ટેમ્બરથી શરૂ થશે. તો ચાલો એસ્ટ્રોલોજર મોનાલીબેન સોની પાસેથી જાણીએ કે 8 સપ્ટેમ્બર 2026 નો દિવસ તમારા માટે કેવો રહેશે અને આજે તમારો લકી નંબર અને લકી રંગ શું રહેશે. સંપૂર્ણ રાશિફળ વાંચો .

Tags :
Advertisement

.

×