Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

ન્યાયના દેવતા શનિ માર્ગી બનશે, આ પાંચ રાશિઓને થશે છપ્પરફાડ લાભ

ન્યાયના દેવતા શનિ મહારાજ દર અઢી વર્ષે તેની રાશિ બદલે છે. શનિની ગ્રહચાલ માર્ગી કે વક્રી થાય તો તમામ જાતકો પર અસર કરે છે. શનિ હાલમાં મીન રાશિમાં ગોચર કરી રહ્યો છે. તે મીનમાં માર્ગી થશે. શનિ માર્ગી થવાથી કઇ રાશિને અસર કરશે જાણીએ વિસ્તારથી. નવેમ્બરમાં શનિના માર્ગી થવાથી અચાનક નાણાકીય લાભ અને કારકિર્દીમાં નોંધપાત્ર પ્રગતિનો અનુભવ થશે.
ન્યાયના દેવતા શનિ માર્ગી બનશે  આ પાંચ રાશિઓને થશે છપ્પરફાડ લાભ
Advertisement
  • શનિ મહારાજને ન્યાયના દેવતા કહેવામાં આવે છે
  • નવેમ્બર માસમાં શનિ માર્ગી બનવા જઇ રહ્યા છે
  • શનિની આ ચાલ પાંચ રાશિઓ માટે સુખદ સાબિત થવા જઇ રહી છે

Shani Margi In November 2025 : જ્યારે શનિ તેની વક્રી ગતિ છોડીને તેની સીધી ગતિ શરૂ કરે છે, ત્યારે તેને શનિની માર્ગી કહેવામાં આવે છે. શનિની માર્ગી ગતિ બધી રાશિઓ પર ઊંડી અસર કરે છે. જેમ જેમ શનિની ગતિ બદલાય છે, તેમ તેમ વ્યક્તિના કાર્યોના ફળ ઝડપથી મળવા લાગે છે. આ વખતે, શનિની માર્ગી ગતિ કેટલીક રાશિઓ માટે સંપત્તિ, કારકિર્દી અને પ્રતિષ્ઠામાં નોંધપાત્ર વૃદ્ધિ લાવશે તેવી અપેક્ષા છે.

Tags :
Advertisement

.

×