Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Shani Gochar 2027 : 3 જૂન 2027 સુધી શનિદેવ વરસાવશે અપાર કૃપા,આ 4 રાશિઓના ઘરમાં આવશે ધન અને સમૃદ્ધિ

Shani Gochar 2027: શનિદેવ 3 જૂન 2027ના રોજ મીન રાશિમાંથી મેષ રાશિમાં પ્રવેશ કરશે. ત્યાં સુધી શનિદેવની વિશેષ કૃપાથી વૃષભ, કન્યા, મકર અને કુંભ રાશિના જાતકોને કરિયરમાં મોટી પ્રગતિ, નવી નોકરી, અટકેલા નાણાંની વાપસી અને લગ્નના ઉત્તમ યોગ પ્રાપ્ત થશે. રોકાણ અને પારિવારિક સંબંધોમાં સકારાત્મક બદલાવ જોવા મળશે.
shani gochar 2027   3 જૂન 2027 સુધી શનિદેવ વરસાવશે અપાર કૃપા આ 4 રાશિઓના ઘરમાં આવશે ધન અને સમૃદ્ધિ
Advertisement

Shani Gochar 2027 :જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવના રાશિ પરિવર્તનને અત્યંત પ્રભાવશાળી માનવામાં આવે છે, કારણ કે ન્યાયના દેવતા આશરે અઢી વર્ષે પોતાની રાશિ બદલે છે.  શનિદેવ 3 જૂન 2027ના રોજ મીન રાશિમાંથી નીકળીને મેષ રાશિમાં પ્રવેશ કરશે. આ ગોચર પૂર્વે મીન રાશિમાં બિરાજમાન શનિદેવ ૪ મુખ્ય રાશિઓ માટે કરિયર, રોકાણ અને અંગત જીવનમાં ભાગ્યોદયના સંકેત આપી રહ્યા છે.

Tags :
Advertisement

.

×