Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

SHRAVAN 2024 માં 71 વર્ષ બાદ રચાઇ રહ્યો છે મહાસંયોગ, ભોલેનાથ આ 5 રાશિના જાતકો ઉપર થશે મહેરબાન

SHRAVAN 2024 : શ્રાવણ (SHRAVAN) મહિનાનું મહત્વ હિન્દુ ધર્મમાં ખૂબ જ વધારે માનવામાં આવે છે. શ્રાવણના (SHRAVAN) આ પવિત્ર મહિનામાં ભગવાન શિવની પૂજા અને અર્ચના કરવાનું મહાત્મય છે. શ્રાવણ મહિનાની શરૂઆત આવતીકાલથી જ થઈ રહી છે. શ્રાવણ મહિનો 22 જુલાઈથી...
shravan 2024 માં 71 વર્ષ બાદ રચાઇ રહ્યો છે મહાસંયોગ  ભોલેનાથ આ 5 રાશિના જાતકો ઉપર થશે મહેરબાન
Advertisement

SHRAVAN 2024 : શ્રાવણ (SHRAVAN) મહિનાનું મહત્વ હિન્દુ ધર્મમાં ખૂબ જ વધારે માનવામાં આવે છે. શ્રાવણના (SHRAVAN) આ પવિત્ર મહિનામાં ભગવાન શિવની પૂજા અને અર્ચના કરવાનું મહાત્મય છે. શ્રાવણ મહિનાની શરૂઆત આવતીકાલથી જ થઈ રહી છે. શ્રાવણ મહિનો 22 જુલાઈથી 19 ઓગસ્ટ સુધી ચાલશે. આ વખતે શ્રાવણના પ્રથમ દિવસથી લઈને અંતિમ દિવસ સુધી અનેક મહાન સંયોગો બની રહ્યા છે. શ્રાવણના પ્રથમ દિવસે શ્રવણ નક્ષત્રનો સંયોગ છે. શ્રાવણ (SHRAVAN) દરમિયાન શુક્રાદિત્ય યોગ, નવપંચમ યોગ, ગજકેસરી યોગ, કુબેર યોગ, બુધાદિત્ય યોગ અને ષષ્ઠ યોગની રચના થઈ રહી છે, જેના કારણે આ મહિનાનું મહત્વ વધુ વધી ગયું છે. આ ઉપરાંત આ વખતે લગભગ 71 વર્ષ બાદ સોમવારનો મહાસંયોગ પણ બની રહ્યો છે.

Tags :
Advertisement

.

×