Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Shukra Ketu Yuti Rashifal : 4 જુલાઈથી શુક્ર પર બેસશે કેતુની છાયા, આ 4 રાશિઓના નસીબના ખુલી જશે બંધ તાળા

4 જુલાઈથી શુક્ર ગ્રહ સિંહ રાશિમાં પ્રવેશતાં કેતુની છાયામાં આવશે, જેના લીધે વૈદિક જ્યોતિષમાં એક અતિ મહત્વપૂર્ણ બદલાવ જોવા મળશે. વિશ્લેષણ મુજબ, કેતુ પોતાના જ મઘા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ અનોખી યુતિ મેષ, મિથુન, તુલા અને ધનુ રાશિના જાતકો માટે અચાનક ધનલાભ અને કરિયરમાં પ્રમોશનની સુવર્ણ તકો લાવશે.
shukra ketu yuti rashifal   4 જુલાઈથી શુક્ર પર બેસશે કેતુની છાયા  આ 4  રાશિઓના નસીબના ખુલી જશે બંધ તાળા
Advertisement

Shukra Ketu Yuti Rashifal : વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર આગામી 4 જુલાઈના રોજ આકાશ મંડળમાં એક અત્યંત પ્રભાવશાળી અને દુર્લભ ઘટના ઘટવા જઈ રહી છે. Shukra Ketu Yuti Rashifal ના સત્તાવાર ગણિત મુજબ, ધન અને વૈભવના દાતા શુક્ર ગ્રહ કર્ક રાશિમાંથી નીકળી સિંહ રાશિમાં ગોચર કરશે, જ્યાં છાયા ગ્રહ કેતુ પહેલેથી જ બિરાજમાન છે, જેનાથી ૪ રાશિઓનું ભાગ્ય બદલાશે.

Tags :
Advertisement

.

×