ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આ રાશિના જાતકોને આજે વ્યવસાયિક દ્રષ્ટિએ થોડોક સંઘર્ષ અવશ્ય કરવો પડશે

RASHI FAL આજનું પંચાંગ તારીખ : ૨૬ ફેબૃઆરિ સોમવાર તિથિ   :  મહા વદ બીજ નક્ષત્ર  :ઉત્તરા ફાલ્ગુની યોગ  : ધૃતિ કરણ  :  તૈતિલ રાશિ  :સિંહ (મ.ટ)૦૮:૦૯ કન્યા દિન વિશેષ રાહુકાળ : ૦૮:૩૧ થી ૦૯:૫૯ સુધી અભીજીત:૧૨:૩૦ થી ૧૩:૧૬ વિજય મૂહુર્ત : ૧૪:૪૯ થી ૧૫:૩૫ સુધી મેષ રાશિ: આજે આરોગ્યની બાબતે...
07:31 AM Feb 26, 2024 IST | Maitri makwana
RASHI FAL આજનું પંચાંગ તારીખ : ૨૬ ફેબૃઆરિ સોમવાર તિથિ   :  મહા વદ બીજ નક્ષત્ર  :ઉત્તરા ફાલ્ગુની યોગ  : ધૃતિ કરણ  :  તૈતિલ રાશિ  :સિંહ (મ.ટ)૦૮:૦૯ કન્યા દિન વિશેષ રાહુકાળ : ૦૮:૩૧ થી ૦૯:૫૯ સુધી અભીજીત:૧૨:૩૦ થી ૧૩:૧૬ વિજય મૂહુર્ત : ૧૪:૪૯ થી ૧૫:૩૫ સુધી મેષ રાશિ: આજે આરોગ્યની બાબતે...

RASHI FAL

આજનું પંચાંગ
તારીખ : ૨૬ ફેબૃઆરિ સોમવાર
તિથિ   :  મહા વદ બીજ
નક્ષત્ર  :ઉત્તરા ફાલ્ગુની
યોગ  : ધૃતિ
કરણ  :  તૈતિલ
રાશિ  :સિંહ (મ.ટ)૦૮:૦૯ કન્યા
દિન વિશેષ
રાહુકાળ : ૦૮:૩૧ થી ૦૯:૫૯ સુધી
અભીજીત:૧૨:૩૦ થી ૧૩:૧૬
વિજય મૂહુર્ત : ૧૪:૪૯ થી ૧૫:૩૫ સુધી

મેષ રાશિ:
આજે આરોગ્યની બાબતે સુધાર જોવા મળે
વિદેશ યાત્રાનાનો અવસર પ્રાપ્ત થાય
વ્યાપારિક સ્થિતિમાં લાભ થતો જોવા મળશે
આજે નવા સંબંધો બંધાશે જે આગળ જતા આપના માટે લાભકારી બનશે
ઉપાય: શ્રી ગણેશજીની પૂજા કરવી અને દુર્વા ચડાવવી શુભ સાબિત થશે.
શુભ રંગ: સફેદ,
મંત્ર: ૐ ઐં હ્રીં કલીં ચામુંડાયૈ વિચ્ચૈ

વૃષભ રાશિ:
આજે પ્રેમ બાબતે સકારાત્મક બદલાવ જોવા મળશે.
પ્રોફેશનલ લાઇફમાં પ્રગતિના કેટલાક અવશરો આપને પ્રાપ્ત થશે
ઘર પરિવારમાં ખુશીઓનું વાતાવરણ બની રહેશે
આજે આપે આરોગ્ય પર થોડુંક ધ્યાન આપવાની જરૂર બની રહેશે
ઉપાય: હનુમાનજી ની આરાધના કરવી
શુભરંગઃ વાદળી
મંત્ર : ૐ હં હનુમતે રૂદ્રાત્મકાય હું ફટ્

મિથુન રાશિ:
વ્યવસાયિક દ્રષ્ટિએ થોડોક સંઘર્ષ અવશ્ય કરવો પડશે
આજે ખર્ચનું પ્રમાણ વધારે જોવા મળશે.
દાંપત્યજીવનમાં સુખાકારી જોવા મળે
મકાન ખરીદના પણ યોગો બની રહ્યા છે
ઉપાય: પીળી વસ્તુનુ દાન કરવુ
શુભરંગઃ સફેદ
મંત્ર : ૐ શ્રી વિષ્ણુવે ચ વિદ્મહે વાસુદેવાય ધીમહિ, તન્નો વિષ્ણુઃ પ્રચોદયાત્.

કર્ક રાશિ:
આવકના નવા નવા માર્ગો ખુલશે
પ્રેમ પ્રસંગોમાં સફળતા પ્રાપ્ત થઈ શકે
વાહન ચલાવતા થોડીક સાવધાની રાખવાની આવશ્યકતા બની રહેશે
દાંપત્ય જીવનમાં ક્યાંક થોડીક કડવાટ નો અનુભવ થઈ શકે
ઉપાયઃ- પાણીનું દાન કરો અને પાણીનો બગાડ અટકાવવો
શુભ રંગ: પિસ્તા
મંત્ર: ૐ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્રઃ પ્રચોદયાત્.

સિંહ રાશિ:
વ્યાપારમાં વિસ્તાર થશે
બાળકો તરફથી ખુશીના સમાચાર મળે
પ્રેમ સંબંધોમાં સફળતા જોવા મળશે
આર્થિક દ્રષ્ટિએ આજનો દિન શુભ સાબિત થશે
ઉપાયઃ યોગાભ્યાસ અને પ્રાણાયામની સાથે શિવ ઉપાસના કરવી.
શુભ રંગ: લીલો
મંત્ર: ૐ ધૃણી સૂર્ય આદિત્યાય નમઃ

કન્યા રાશિ:
આપના બધા જ કાર્યો પૂર્ણ થશે
આરોગ્ય સારૂ રહેશે.
પ્રેમ પ્રસંગો અને સંતાન સુખની સ્થિતિ મધ્યમ રહેશે
વ્યાપારિક દ્રષ્ટિએ આજનો દિન ખૂબ જ ઉમદા સાબિત થશે
ઉપાય: પીળી વસ્તુનુ દાન કરવુ
શુભરંગઃ લીલો
મંત્ર : ૐ નમો: ભગવતે વાસુદેવાય.

તુલા રાશિ:
આપના માટે દિન શુભ સાબિત થશે
મહત્વના કામમાં થોડીક રૂકાવટ આવી શકે છે
બપોર સુધીનો સમય ખૂબ સરસ છે ત્યારબાદ થોડો કઠિન સાબિત થશે
વ્યાપારમાં ધીરે ધીરે સફળતા પ્રાપ્ત થશે
ઉપાય: પીળી વસ્તુનું દાન કરવુ,
શુભ રંગ: આશમાની
મંત્ર: બુદ્ધિહીન તનુ જાનિકે, સુમિરો પવન-કુમાર,બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ બિકાર

વૃશ્ચિક રાશિ:
વિદ્યા અભ્યાસ સાથે જોડાયેલા લોકો માટે લાભની સ્થિતિ
ભાવુક થઈ કે ક્રોધિત થઈ કોઈ નિર્ણય ન લેવા જોઇએ
આર્થિક સ્થિતિ આપના માટે મધ્યમ બની રહેશે
મિત્ર વર્ગની મુલાકાત થાય
ઉપાય: કુળદેવીની પૂજા કરવી અને દર્શન કરવા
શુભ રંગ: ગુલાબી
મંત્ર: ૐ દું દુર્ગાયૈ નમ:

ધન રાશી:
આપની પરિસ્થિતિ શુભ સાબિત છે
ભૂમિ વાહન ભવન સુખના યોગ બની રહ્યા છે
આરોગ્ય અને દ્રષ્ટિએ થોડીક સંભાળવાની જરૂર બની રહેશે
આર્થિક દ્રષ્ટિએ દિન શુભ રહેશે
ઉપાય: ગોળનું દાન કરવું
શુભ રંગ: નારંગી
મંત્ર: ૐ ગ્રાં હ્રીં ગ્રૌં સ: ગુરવે નમઃ

મકર રાશિ:
વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉત્તમ દિન રહેશે
આરોગ્યમાં સુધાર અને સ્વાસ્થ્ય લાભ રહેશે
મહત્વના નિર્ણયો લેવા લઇ શકાશે
પ્રણય પ્રસંગોમાં લાભ જોવા મળશે
ઉપાય: મહાકાળી માતાની આરાધના કરવી શુભ સાબિત થાય
શુભ રંગ: આશમાની
મંત્ર : ૐ હનુમતે રુદ્રત્મકાય હું ફટ્

કુંભ રાશિ:
પપ્રોપર્ટીમાં વધારો થઈ શકે છે
ઘરમાં માંગલિક પ્રસંગોના અવસરો બનતા જોવા મળે
વ્યાપારની દ્રષ્ટિએ ઉત્તમ વ્યાપાર સ્થિતિ બનશે
યાત્રાઓ અને વિદેશી સંપર્કો વધશે જે વ્યાપારને લાભ અપાવશે
ઉપાય: દુર્ગા માતાની આરાધના કરવી શુભ સાબિત થાય
શુભ રંગ: શ્યામ
મંત્ર : ૐ હ્રીં બં બટુકાય આપદુદ્ધરણાય કુરુકુરુ બટુકાય હ્રીં

મીન રાશિ:
ભાઈ બહેનોનો પૂર્ણ સહયોગ તમને પ્રાપ્ત થશે
વ્યાપારિક સ્થિતિ ખૂબ મજબૂત અને પ્રગતિ કાર જોવા મળશે
સંતાન સુખના આશિર્વાદ પ્રાપ્ત થઈ શકે એમ છે
લાંબી મોટી યાત્રાઓ ખૂબ લાભ પ્રદ સાબિત થશે.
ઉપાય: ભગવાન નારાયણ ની પૂજા કરવી
રંગ: પીળો
મંત્ર: ૐ અચ્યુતાય નમ:

Tags :
Aaj ni RashiAaj nu Rashi Bhavisyarashi bhavishyaRashifalrashifal-2024Today HoroscopeToday Rashi BhavisyaToday RashifalToday's Rashi Bhavisya
Next Article