Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rashifal 12 June 2026: આજે શુક્રવારે ગ્રહોનો અદભૂત સંયોગ! આ રાશિઓને મળશે અચાનક ધનલાભ

Rashifal 12 June 2026: ગ્રહોની બદલાતી સ્થિતિ મુજબ, આજનો દિવસ કેટલીક રાશિઓ માટે સફળતાના દ્વાર ખોલનારો રહેશે, જ્યારે અન્ય રાશિના જાતકોએ સાવધાનીપૂર્વક આગળ વધવાની જરૂર છે. ચાલો જાણીએ કે 12 જૂન, 2026 નો આ શુક્રવાર તમામ 12 રાશિઓ માટે કેવો ફળદાયી રહેશે.
rashifal 12 june 2026  આજે શુક્રવારે  ગ્રહોનો અદભૂત સંયોગ   આ રાશિઓને મળશે અચાનક ધનલાભ
Advertisement

Rashifal 12 June 2026:  આજે અધિક જ્યેષ્ઠ કૃષ્ણ પક્ષની દ્વાદશી તિથિ છે, જે સાંજે 7:37 સુધી રહેશે. આજે પ્રદોષ વ્રતનો વિશેષ સંયોગ પણ છે. નક્ષત્રોની સ્થિતિ મુજબ ભરણી નક્ષત્ર આવતીકાલે વહેલી સવારે 4:06 સુધી પ્રભાવમાં રહેશે. એસ્ટ્રોલોજર મોનાલી સોનીના મતે, આજનો દિવસ દરેક રાશિ માટે અલગ-અલગ પ્રભાવ લઈને આવ્યો છે. તમારા ભાગ્યના સિતારા શું ઈશારો કરે છે અને આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે જાણવા માટે નીચે મુજબનું રાશિફળ, શુભ રંગ અને શુભ અંક વિગતવાર વાંચો.

Tags :
Advertisement

.

×