ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Today's Horoscope : નોકરી શોધતા આ રાશિના જાતકોને આજે નોકરીના યોગ બને

આજનું પંચાંગ તારીખ : 07 જૂન 2023, બુધવાર તિથિ : જેઠ વદ ચોથ નક્ષત્ર : ઉત્તરાષાઢા યોગ : બ્રહ્મ કરણ : બવ રાશિ : મકર ( ખ,જ,જ્ઞ ) દિન વિશેષ વિજય મૂહુર્ત : 14:52 થી 15:46 સુધી રાહુકાળ : 12:39...
07:56 AM Jun 07, 2023 IST | Viral Joshi
આજનું પંચાંગ તારીખ : 07 જૂન 2023, બુધવાર તિથિ : જેઠ વદ ચોથ નક્ષત્ર : ઉત્તરાષાઢા યોગ : બ્રહ્મ કરણ : બવ રાશિ : મકર ( ખ,જ,જ્ઞ ) દિન વિશેષ વિજય મૂહુર્ત : 14:52 થી 15:46 સુધી રાહુકાળ : 12:39...

આજનું પંચાંગ

તારીખ : 07 જૂન 2023, બુધવાર
તિથિ : જેઠ વદ ચોથ
નક્ષત્ર : ઉત્તરાષાઢા
યોગ : બ્રહ્મ
કરણ : બવ
રાશિ : મકર ( ખ,જ,જ્ઞ )

દિન વિશેષ

વિજય મૂહુર્ત : 14:52 થી 15:46 સુધી
રાહુકાળ : 12:39 થી 14:19 સુધી
આજે સંકષ્ટ ચતુર્થી છે
બુધગ્રહ વૃષભરાશિમાં પ્રવેશ કરશે

મેષ (અ,લ,ઈ)

તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતિનો સમય આવે
પરિવારમાં સારા સંબંધો રહેશે
તમને અકારણ ભય રહ્યા કરે
તમને રાજકીય તકલીફ થાય
ઉપાય : આજે ગણેશજીને લાડુ અર્પણ કરવા
શુભરંગ : લાલ
શુભ મંત્ર : ૐ પ્રમોદાય નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)

આજનો દિવસ મિશ્રફળ મળે
આજે તમારે વાણીપર કંટ્રોલ રાખવું
લગ્નોત્સવ માટે શુભયોગ જણાય
સંતાન પ્રાપ્તિની મનોકામનાઓ પૂર્ણ થશે
ઉપાય : ગણેશજીને જાસુદનું ફૂલ અર્પણ કરવું
શુભરંગ : સફેદ
શુભ મંત્ર : ૐ ઉમાપુત્રાય નમઃ ||

મિથુન (ક,છ,ઘ)

આજે તમારા ભાગ્યમાં બદલાવ આવે
નવો બિઝનેસ પ્રારંભ કરવાનો અવશર મળે
તમારે વાહનધીમે ચલાવું
આજે તમારે નવી વ્યક્તિને મળવાનું થાય
ઉપાય : આજે ગણેશજીની પૂજા કરવી
શુભરંગ : લીલો
શુભ મંત્ર : ૐ કુમારગુરવે નમઃ ||

કર્ક (ડ,હ)

તમારે શુભ કાર્યોમાં ખર્ચાઓ થાય
નવીમિલકત વસાવવાનું સ્વપ્ન પૂર્ણ થાય
નવાધંધાની શરૂઆત કરવાનો વિચારતા આવે
તમારા સ્વભાવથી સંબંધ ખરાબ થાય નહીં તેનું ધ્યાન રાખવું
ઉપાય : ગણેશજીને મોતીચૂરના લાડુ અર્પણ કરવા
શુભરંગ : ગુલાબી
શુભ મંત્ર : ૐ મૂષકવાહનાય નમઃ ||

સિંહ (મ,ટ)

આપના તમામ નકારાત્મક ઉર્જા દૂરથાથ
આજે તમને લાંબી માંદગીમાંથી મુક્તિ મળે
પ્રોપર્ટી બાબતે વિવાદ ટાળવો
પથરીજેવા રોગ થાય નહિ તેનું ધ્યાન રાખવું
ઉપાય : ગણેશજીને હળદર અર્પણ કરવી
શુભરંગ : કેસરી
શુભ મંત્ર : ૐ અમિતાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)

આજના દિવસે ઉત્સાહથી કાર્ય કરશો
આળસ અને પ્રમાદને છોડી દેવા
આજે નોકરી મળે યોગ બને
શત્રુઓ તમારા મિત્રો બને
ઉપાય : સંકટનાશન સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : લીલો
શુભ મંત્ર : ૐ ધૃણયે નમઃ ||

તુલા (ર,ત)

આજે તમારા પાર્ટનરની તબિયત ખરાબ થાય
ખોટા વિચારોથી લીધેલ નિર્ણય ખોટ આવે
કાર્યોમાં આકસ્મિક ધન લાભ થઈ શકે છે
માતાની તબિયત ખરાબ થાય
ઉપાય : ગણેશજીના 12 નામના પાઠ કરવા
શુભરંગ : ક્રીમ
શુભ મંત્ર : ૐ બ્રહ્મણ્યાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

તમારા ભાગ્યનો ઉદય થાય
લાંબી યાત્રાઓ પણ થઈ શકેછે
આજે કોઈને ધન ઉધાર આપવા નહિ
મિત્રોસાથે સંબંધ ખરાબ થાય નહિ તેનું ધ્યાન રાખવું
ઉપાય : શ્રીગણેશ પંચરત્ન સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : મારુન
શુભ મંત્ર : ૐ કુણ્ડલિને નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)

નોકરીમાં બઢતી અને બદલીના યોગ બને
મિત્રોને દુઃખ થાય તેવી બાબતોથી દૂર રહેવું
પત્નીની તબિયત સાચવવી
નોકરી વ્યાપારમાં ધ્યાન રાખો
ઉપાય : આજે ગણેશજીને બુંદીના લાડુ અર્પણ કરવા
શુભરંગ : ઘાટોપીળો
શુભ મંત્ર : ૐ નાદપ્રતિષ્ઠીતાય નમઃ ||

મકર (ખ,જ,જ્ઞ)

ભાઈ બહેનથી લાભ થાય
માનસિક તણાવ અનુભવાય
રોકાયેલા નાણા પાછા મળે
આજે તમને નવી તક મળશે
ઉપાય : ગણેશજીને સિંદૂર અર્પણ કરવું
શુભરંગ : વાદળી
શુભ મંત્ર : ૐ દેવદેવાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)

આજે તમારે ઉતાવળમાં નિર્ણય ન લેવા
માતા-પિતા જોડે મતભેદ થાય
લાંબા સમયનું કાર્ય પૂર્ણ થાય
શરદી-ઉધરસની સમસ્યા રહે
ઉપાય : આજે ગણેશજીને ઘી-ગોળ અર્પણ કરવા
શુભરંગ : નેવીબ્લુ
શુભ મંત્ર : ૐ શિવાશોકહારિણે નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)

આજે તમને પરિવાર તરફથી મદદ મળે
જીવનસાથી તરફથી કોઈ ભેટ મળી શકે તેમ છે
પોતાની મહેનત અને ક્ષમતા પર વિશ્વાસ રાખો
નવી ઉર્જા અને ઉત્સાહનો અનુભવ થશે
ઉપાય : આજે ગણેશજીને લાલ વસ્ત્રો અર્પણ કરવા
શુભરંગ : ગોલ્ડન
શુભ મંત્ર : ૐ શ્રીહૃદયાય નમઃ ||

આ પણ વાંચો : વડનગરમાં થશે કિર્તી તોરણ અને પ્રાચીન સંસ્કૃતિના દર્શન, જાણો અહીં બનેલા મ્યૂઝિયમ અને શર્મીષ્ઠા તળાવના વિકાસ વિશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
AstrologyBhavi DarshanGujarat FirstHoroscope
Next Article