ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Today’s Horoscope : આ રાશિના જાતકોના ઘણા દિવસથી અટવાયેલા કાર્યો આજે પુરા થાય

આજનું પંચાંગ તારીખ : 10 જૂન 2023, શનિવાર તિથિ : જેઠ વદ સાતમ નક્ષત્ર : શતભિષા યોગ : વિષ્કુંભ કરણ : બાલવ રાશિ : કુંભ ( ગ,સ,શ,ષ ) દિન વિશેષ અભિજીત મૂહુર્ત : 12:12 થી 13:06 સુધી રાહુકાળ : 09:18...
07:05 AM Jun 10, 2023 IST | Viral Joshi
આજનું પંચાંગ તારીખ : 10 જૂન 2023, શનિવાર તિથિ : જેઠ વદ સાતમ નક્ષત્ર : શતભિષા યોગ : વિષ્કુંભ કરણ : બાલવ રાશિ : કુંભ ( ગ,સ,શ,ષ ) દિન વિશેષ અભિજીત મૂહુર્ત : 12:12 થી 13:06 સુધી રાહુકાળ : 09:18...

આજનું પંચાંગ

તારીખ : 10 જૂન 2023, શનિવાર
તિથિ : જેઠ વદ સાતમ
નક્ષત્ર : શતભિષા
યોગ : વિષ્કુંભ
કરણ : બાલવ
રાશિ : કુંભ ( ગ,સ,શ,ષ )

દિન વિશેષ

અભિજીત મૂહુર્ત : 12:12 થી 13:06 સુધી
રાહુકાળ : 09:18 થી 10:59 સુધી
આજે કાલાષ્ટમી છે મહાકાળી માતાજીની પૂજા કરવી

મેષ (અ,લ,ઈ)

આજે તમને આગળ વધવાની તકો મળશે
તમને કોઈ વ્યક્તિની મદદ કરવાથી લાભ થશે
તમારા પરિવારના લોકોનો પ્રેમ મળશે
તમારા વ્યવસાયમાં વધારો થશે
ઉપાય - આજે મસૂરની દાળનું દાન કરવું
શુભરંગ – પીળો
શુભમંત્ર : ૐ કાલરાત્રી નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)

તમે કોઈ મિત્રો સાથે મળીને નવા વ્યવસાય વિશે વિચારી શકશો
તમારા મિત્રોનો તમને પૂરેપૂરો સાથ મળી રહેશે
આજે તમારા જીવનમાં ધન ખર્ચ વધી શકે છે
આજનો દિવસ રોજગારીની બાબતમાં લાભ લઈને આવશે
ઉપાય - ચોખાનું દાન કરવું
શુભરંગ – ક્રીમ
શુભમંત્ર : ૐ કરાલિકાય નમઃ ||

મિથુન (ક,છ,ઘ)

કોઈ‌ વ્યક્તિ સાથે ધંધાની ભાગીદારી કરી શકો છો
સામાજિક કાર્યમાં રસ લઈ શકો છો
અજાણી વ્યક્તિ સાથે વ્યવહાર કરવો નહીં
નોકરીમાં પરિવર્તન થવાની શક્યતાઓ રહેલી છે
ઉપાય - આજે મગનું દાન કરવું
શુભરંગ – જાબલી
શુભમંત્ર : ૐ કામાખ્યાય નમઃ ||

કર્ક (ડ,હ)

આજે તમારા કાર્યક્ષેત્રમાં પરિવર્તન સંભવિત છે
સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે
તમે તમારા કાર્યમાં મહેનત વધારશો
ઘરમાં ખુજાશીઓનું વાતાવરણ રહેશે
ઉપાય - આજે જારનું દાન કરવું
શુભરંગ – સફેદ
શુભમંત્ર : ૐ કપર્દિન્યે નમઃ ||

સિંહ (મ,ટ)

આજે શૈક્ષણિક અને બૌદ્ધિક કાર્યથી કીર્તિ સાથે સન્માન વધે
નોકરીમાં પ્રગતિની તકો બની રહેશે
આજે વધુ પડતા ક્રોધથી બચો
પરિવારમાં ધાર્મિક કાર્યો થશે
ઉપાય - આજે ઘઉંનું દાન કરવું
શુભરંગ – લાલ
શુભમંત્ર : ૐ કુલપૂજિતાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)

નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે
મનમાં શાંતિ અને પ્રસન્નતા અનુભવશો
પરિવારના સભ્ય સાથે કોઈ પિકનિક પર જઈ શકશો
તમે તમારી દરેક વસ્તુ સરળતાથી પ્રાપ્ત કરશો
ઉપાય - આજે મગની દાળનું દાન કરવું
શુભરંગ – લીલો
શુભમંત્ર : ૐ કૃષ્ણમાલાય નમઃ ||

તુલા (ર,ત)

તમે કઠિન મુશ્કેલીઓમાંથી પણ સરળતાથી પાર થઈ શકશો
જીવનના દરેક પ્રકારો પર ઉન્નતી જોવા મળી રહેશે
તમારે મિલકતમાં આવકનો વધારો થશે
બાળકોને ભવિષ્ય સુધારવા પ્રોત્સાહન આપશો
ઉપાય - આજે ધાણાની દાળનું દાન કરવું
શુભરંગ – પોપટી
શુભમંત્ર : ૐ કુલગમ્યાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

તમારા અટકેલા કાર્યો પૂરા થશે
સમસ્યાઓ માંથી છુટકારો મળશે
વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખૂબજ ધ્યાન રાખવું
દાંપત્ય જીવનમાં કોઈ અડચણ આવશે નહીં
ઉપાય - આજે કઠોળનું દાન કરવું
શુભરંગ – સોનેરી
શુભમંત્ર : ૐ કુમુદપ્રિયાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)

આજનો દિવસ ખૂબજ અનુકૂળ રહેવાનો છે
આજે આવકના નવા સ્ત્રોત્રો ઉભા થશે
આજે રમત ગમતમા રુચિ વધે
તમને મિત્રો અણધાર્યો લાભ કરાવશે
ઉપાય - આજે ચણાની દાળનું દાન કરવું
શુભરંગ – કાળો
શુભમંત્ર : ૐ કમનીયાય નમઃ ||

મકર (ખ,જ)

ધંધામાં ખાસ ધ્યાન રાખવું
પ્રેમી સાથે આનંદદાયક સમય વિતાવી શકશો
નવી વ્યક્તિ સાથે મુલાકાત થાય
નાના ભાઈ બહેનની ઉન્નતી થાય
ઉપાય - આજે કાળાતલનું દાન કરવું
શુભરંગ – લાલ
શુભમંત્ર : ૐ કુત્સિતાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)

પારિવારિક સંપતિમાં રોકાણ ફાયદો અપાવે
સાસરી પક્ષ તરફથી ફાયદો થાય
આજે ઉચ્ચ અભ્યાસમાં અડચણ આવે
તમે ખોટી સંગતમાં ફસાઈ શકોછો
ઉપાય - આજે કાળાઅડદનું દાન કરવું
શુભરંગ – ક્રીમ
શુભમંત્ર : ૐ કીર્તિવર્ધિન્યૈ નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)

સમાજમાં તમારું નામ અને મોભો વધે
શેર માર્કેટમાં નવું રોકાણ કરવું નહીં
તમારા ઘરમાં નકારાત્મક વાતાવરણમાં વધારો થાય
તમારી લવ લાઈફ ચિંતાજનક રહે
ઉપાય – આજે ચણાનું દાન કરવું
શુભરંગ – લાલ
શુભમંત્ર : ૐ કલહનાશીન્યે નમઃ ||

આ પણ વાંચો : સવા કરોડ લોકો ‘યોગમય ગુજરાત’માં સામેલ થશે : હર્ષ સંઘવી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
AstrologyBhavi DarshanGujarat FirstHoroscope
Next Article