ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Today's Horoscope : આ રાશિના જાતકોનો આજનો દિવસ ફાયદાકારક રહેશે પણ....

આજનું પંચાંગ તારીખ : 22 જૂન 2023, ગુરુવાર તિથિ : અષાઢ સુદ ચોથ નક્ષત્ર : આશ્લેષા યોગ : હર્ષણ કરણ : બવ રાશિ : કર્ક ( ડ,હ ) દિન વિશેષ અભિજીત મૂહુર્ત : 12:15 થી 13:08 સુધી રાહુકાળ : 14:22...
09:15 AM Jun 22, 2023 IST | Viral Joshi
આજનું પંચાંગ તારીખ : 22 જૂન 2023, ગુરુવાર તિથિ : અષાઢ સુદ ચોથ નક્ષત્ર : આશ્લેષા યોગ : હર્ષણ કરણ : બવ રાશિ : કર્ક ( ડ,હ ) દિન વિશેષ અભિજીત મૂહુર્ત : 12:15 થી 13:08 સુધી રાહુકાળ : 14:22...

આજનું પંચાંગ

તારીખ : 22 જૂન 2023, ગુરુવાર
તિથિ : અષાઢ સુદ ચોથ
નક્ષત્ર : આશ્લેષા
યોગ : હર્ષણ
કરણ : બવ
રાશિ : કર્ક ( ડ,હ )

દિન વિશેષ

અભિજીત મૂહુર્ત : 12:15 થી 13:08 સુધી
રાહુકાળ : 14:22 થી 16:03 સુધી
આજે વિનાયક ચતુર્થી છે
આજે સૂર્ય આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે

મેષ (અ,લ,ઈ)

તમારા કામપર વિશેષ ધ્યાન આપવું
વિદ્યાર્થીઓને સફળતા મળશે
કાર્યમાં પ્રગતિ શક્ય જણાય
આંખના રોગ થવાની સંભાવના રહે
ઉપાય : આજે લાલ વસ્ત્રનું દાન કરવું
શુભરંગ : લાલ રંગ
શુભમંત્ર : ૐ ગણેશ્વરાય નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)

આજે મંગલકારી દિવસ બને
પ્રિય પાત્રનો ફોન આવે
તમને ભેટ સોગાદ મળે
સતત પ્રયાસ કરવાથી સફળતા મળશે
ઉપાય : આજે પાણીમાં સફેદતલ મિશ્રિત કરી ગણેશજીને સ્નાન કરાવવું
શુભરંગ : ક્રીમ કલર
શુભમંત્ર : ૐ ગણનાથાય નમઃ ||

મિથુન (ક,છ,ઘ)

આજે વ્યાપારથકી પ્રવાસ ટાળવો
ટૂંકા ગાળાનુ રોકાણ ફાયદો કરાવશે
તમારું મન પ્રફુલ્લિત રહે
આજે તમારું મૂલ્ય વધે
ઉપાય : આજે ગણેશજીને ગંગાજલથી પૂજા કરવી
શુભરંગ : લીલો રંગ
શુભમંત્ર : ૐ એકદંષ્ટ્રાય નમઃ ||

કર્ક (ડ,હ)

તમારા દેખાવમા સુધારો થાય
સહકાર અને સમાધાનની ભાવના રાખવી
ભોજનનો નવો સ્વાદ માણવા મળે
સામાન્ય સ્થિતી રહેશે
ઉપાય : આજે ગણેશજીને અષ્ટગંધથી પૂજા કરવી
શુભરંગ : સફેદ રંગ
શુભમંત્ર : ૐ ધુમ્રવર્ણાય નમઃ ||

સિંહ (મ,ટ)

આજનો દિવસ ખૂબ ફાયદાકારક રહેશે
સ્વાસ્થ્ય થોડુ નરમ રહેશે
ગુસ્સા પર કાબુ રાખવો
થોડા ઝઘડા પછી સબંધ સારા રહેશે
ઉપાય : આજે ગણેશજીને જાસુદ અર્પણ કરવા
શુભરંગ : ઘાટો લાલ રંગ
શુભમંત્ર : ૐ વિકટાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)

ટૂંકા ગાળાનુ રોકાણ ફાયદો કરાવશે
કાર્યક્ષેત્રમાં ધીરજથી નિર્ણય લો
કોઈપણ કરાર સારા પરિણામ આપશે
પીઠના દુઃખાવાની સંભાવના રહે
ઉપાય : ગણેશજીને દૂર્વા અર્પણ કરવા
શુભરંગ : બોટલ ગ્રીન કલર
શુભમંત્ર : ૐ વિઘ્નરાજાય નમઃ ||

તુલા (ર,ત)

ભાગ્યના ઉદયમાટે દિવસ સારો છે
વીમા દ્વારા પૈસા કમાવાની તકો મળશે
મીડિયા સાથે જોડાયેલા લોકોને સન્માન મળી શકે
જરૂરિયાત લોકોને મદદ કરશો
ઉપાય : આજે ગણેશજીને ચુરમાના લાડુ અર્પણ કરવા
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ સુમુખાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

રાજનીતિમાં સફળતા મળશે
આધ્યાત્મિકતા તરફ આગળ વધશો
આજે ધનનુ આગમન થાય
મુસાફરીમાં દોડધામ રહેશે
ઉપાય : ગણેશજીને સિંદૂરનું લેપણ કરવું
શુભરંગ : કેસરી રંગ
શુભમંત્ર : ૐ પ્રમોદાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)

સામાજિક જવાબદારી રહેશે
ઘરમાં કોઈશુભ પ્રસંગ બની શકે છે
આજે સારા સમાચાર મળે
કામનો ભાર વધતો જણાય
ઉપાય : ગણેશજીને હળદરનું લેપણ કરવું
શુભરંગ : પીળો રંગ
શુભમંત્ર : ૐ હેરમ્બાય નમઃ ||

મકર (ખ,જ,જ્ઞ)

બાળકો સાથે આનંદ કરશો
સમજદારીથી કામ કરશો
આજે પરિવારમાં પ્રેમ વધે
આજે કાર્યક્ષમતા વાઘરો થાય
ઉપાય : ગણેશજીને ગુલાબનું અત્તર અર્પણ કરવું
શુભરંગ : મરુન રંગ
શુભમંત્ર : ૐ વરપ્રદાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)

અટકેલા કામમા પ્રગતિ દેખાય
નવા વાહનની શોધમાં સમય બગળે
આજે વેપારમાં મુશ્કેલી સર્જાઈ શકેછે
માનસિક બેચેની દેખાય
ઉપાય : આજે ગણેશજીને લવિંગની માળા અર્પણ કરવી
શુભરંગ : વાદળી રંગ
શુભમંત્ર : ૐ ઉમાપુત્રાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)

રોકાણ કરવા માટે ઉતમ દિવસ છે
મોસાળપક્ષથી સારા સમાચાર મળે
આજે તમને નવી તકમળે
લગ્ન યોગ પ્રબળ બને
ઉપાય : આજે ગણેશજીને કેસરથી અભિષેક કરવું
શુભરંગ : ગોલ્ડન રંગ
શુભમંત્ર : ૐ પ્રહસનાય નમઃ ||

આ પણ વાંચો : 52 ગજની 21 ધજા ચડશે, ગોંડલના ખીજડાવાળા મામાદેવના મંદિરે અષાઢી બીજ મહોત્સવની ભવ્ય ઊજવણી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
AstrologyBhavi DarshanGujarat FirstHoroscope
Next Article