ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

TODAY’S HOROSCOPE : આ રાશિના જાતકોને આજે તમને મોટા અધિકારીથી લાભ થાય , જાણો આજનું રાશિફળ

  આજનું પંચાંગ તારીખ : 27 જુલાઈ 2023, ગુરુવાર તિથિ : અધિક શ્રાવણ સુદ નોમ નક્ષત્ર : વિશાખા યોગ : શુભ કરણ : તૈતિલ રાશિ : તુલા ર,ત ( 19:28 પછી વૃશ્ચિક ) દિન વિશેષ અભિજીત મૂહુર્ત : 12:21 થી...
07:18 AM Jul 27, 2023 IST | Hiren Dave
  આજનું પંચાંગ તારીખ : 27 જુલાઈ 2023, ગુરુવાર તિથિ : અધિક શ્રાવણ સુદ નોમ નક્ષત્ર : વિશાખા યોગ : શુભ કરણ : તૈતિલ રાશિ : તુલા ર,ત ( 19:28 પછી વૃશ્ચિક ) દિન વિશેષ અભિજીત મૂહુર્ત : 12:21 થી...

 

આજનું પંચાંગ
તારીખ : 27 જુલાઈ 2023, ગુરુવાર
તિથિ : અધિક શ્રાવણ સુદ નોમ
નક્ષત્ર : વિશાખા
યોગ : શુભ
કરણ : તૈતિલ
રાશિ : તુલા ર,ત ( 19:28 પછી વૃશ્ચિક )

દિન વિશેષ
અભિજીત મૂહુર્ત : 12:21 થી 13:12 સુધી
રાહુકાળ : 14:25 થી 16:03 સુધી
આજથી વિંછુડો પ્રારંભ થાય છે
આજે વૈધૃતિ મહાપાત અને રવિયોગ છે

મેષ (અ,લ,ઈ)
આજનો દિવસ સારો પસાર થશે
મોટી ઓફર મળવાથી ધન લાભ થઈ શકે છે
સંજોગો સાનુકૂળ બનતા જણાય
ગુસ્સાપર નિયંત્રણ રાખવું સારું
ઉપાય : મગનું દાન કરવું
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ સૂર્યાય નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)
લાભ અને પ્રગતિ અટકતા જણાય
સામજિક કાર્યથી આનંદ થાય
તમારી તબિયત સાચવવી
આર્થિક સ્થિતિ મજબૂત બને
ઉપાય : ગાયને ઘાસ ખવડાવવું
શુભરંગ : કેસરી
શુભમંત્ર : ૐ ત્રિમૂર્તયે નમઃ ||

મિથુન (ક,છ,ઘ)
અગત્યની પ્રવુતિ કરી શકો છો
સામજિક કાર્ય થી આનંદ થાય
તમારો સમય સુધરતો જણાય
નાણાકીય પ્રશ્નનોમાં હલ મળે
ઉપાય : જાસૂદનું ઝાડ લગાવો
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ દ્વાદશાત્મકાય નમઃ ||

કર્ક (ડ,હ)
તમને નજીકની વ્યક્તિથી પરેશાન રહેશો
કાર્ય કરતી વખતે મન શાંત રાખવું
આજે મિત્રોસાથે ખુશી મનાવશો
તમારા પ્રયત્નો સંપૂર્ણ સફળ થશે
ઉપાય : ગણેશજીને મોદકના લાડુ ચડાવવા
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ દિનકરાય નમઃ ||

સિંહ (મ,ટ)
તમારું આરોગ્ય સાચવવું
ધાર્યા કામમાં વિલંબ થાય
નાણાકીય ચિંતા હળવી બને
પ્રવાસમાં સાનુકૂળતા જણાશે
ઉપાય : વિષ્ણુ ભગવાનને સાકર અર્પણ કરવી
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ વિભાવસવે નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)
આજે અન્ય શુભતકો મળશે
આજે અંગત સમસ્યાનો અંત આવે
આજે વાહનથી સંભાળવું
તમારી ઉઘરાણી અટકી શકે છે
ઉપાય : ગણેશજીને દૂર્વા ચડાવવા
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ હરિદશ્વાય નમઃ ||

તુલા (ર,ત)
હકારાત્મક વલણ રાખવું
તકલીફો માંથી થોડી રાહત મળે
વ્યવસાયિક તકો આવી શકે છે
સહકાર સમાધાનની ભાવના રાખવી
ઉપાય : ગરીબોને જલેબીનુ દાન કરવું
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ ત્રિલોચનાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)
આજે ચિંતા ઓછી થાય
વાહન ખરીદવામાં તમને સફળતા મળશે
નોકરીમાં કોઈ બાબતે વિવાદમાં પડો નહિ
અટકેલા કામમાં વિજય મેળવશો
ઉપાય : શિવજીને બીલીપત્ર ચડવા
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ સહસ્ત્રાંશવે નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)
આજે તમારા મનને એકાગ્ર કરો
તમને શિક્ષણમાં સફળતા મળશે
આજે વેપારમાં પ્રગતિ થાય
નોકરી વ્યવસાયમાં સફળતા મળશે
ઉપાય : કાચા કેળાનું દાન કરવું
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ પ્રભાકરાય નમઃ ||

મકર (ખ,જજ્ઞ)
સંતાન સંબંધી કોઈ સારા સમાચાર મળી શકે છે
આજે વાણીપર નિયંત્રણ રાખવું
વિવાહિત જીવન સુખદ રહેશે
આજે તમને મોટા અધિકારીથી લાભ થાય
ઉપાય : શાલીગ્રામ ભગવાનને તુલસીના પાન અર્પણ કરવા
શુભરંગ : જાંબલી
શુભમંત્ર : ૐ ભાસ્કરાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)
તમે નોકરીમાં ખુશ રહેશો
રોકાયેલ ધન પુનઃપ્રાપ્ત થાય
પ્રવાસની શક્યતા રહેલી છે
યુવાનો પ્રેમના મામલામાં સફળ થશે
ઉપાય : ૐ નમો નારાયણાય મંત્રના જાપ કરવા
શુભરંગ : કથ્થાઈ
શુભમંત્ર : ૐ દિવાકરાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)
વધુ પડતાં કામથી તણાવમાં આવશો
લોકોને મદદ કરવાની કોઈ તક ગુમાવશો નહિ
વેપારીઓ આજે નીરસ થઈ શકે છે
ઘરનું વાતાવરણ બગડતું જણાય
ઉપાય : નાના છોકરાને રેવડી આપવી
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ આદિત્યાય નમઃ ||

 

Tags :
AstrologyBhavi DarshanGujarat FirstHoroscopeRashifal
Next Article