Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vastu Tips : ઘરમાં ભૂલથી પણ ન ઉગાડતા આ છોડ, આર્થિક સંકટ અને સમસ્યાઓ થશે બમણી ! જાણો

Vastu Tips : આપણે બધા આપણા ઘરને સુંદર બનાવવા માટે પ્લાન્ટ વાવીએ છીએ. પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર, છોડ ફક્ત ઓક્સિજન જ નહીં પરંતુ ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ પણ જાળવી રાખે છે.મની પ્લાન્ટ અને તુલસી જેવા છોડ ઉગાડવાથી સુખ અને સમૃદ્ધિ મળે છે.
vastu tips   ઘરમાં ભૂલથી પણ ન ઉગાડતા આ છોડ  આર્થિક સંકટ અને સમસ્યાઓ થશે બમણી   જાણો
Advertisement
  • Vastu Tips :ઘરમાં ભૂલથી પણ કેટલાક છોડ ન ઉગાડવા જોઈએ.
  • વાસ્તુ અનુસાર આ છોડ ઘરે ઉગાડવાથી સમસ્યામાં વધારો થાય છે.
  • આર્થિક સંકટ દૂર કરવા આ છોડ ઉગાડવાનું ટાળો

Vastu Tips : આપણે બધા આપણા ઘરને સુંદર બનાવવા માટે પ્લાન્ટ વાવીએ છીએ. પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર, છોડ ફક્ત ઓક્સિજન જ નહીં પરંતુ ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ પણ જાળવી રાખે છે.મની પ્લાન્ટ અને તુલસી જેવા છોડ ઉગાડવાથી સુખ અને સમૃદ્ધિ મળે છે. જોકે, કેટલાક છોડ એવા છે જે ઘરમાં ઉગાડવા અશુભ માનવામાં આવે છે. આવા છોડ ઘરમાં વાસ્તુ દોષો પેદા કરે છે. આ વાસ્તુ દોષોના પગલે ઘરની આર્થિક સ્થિતિ કથળતી જાય છે.

Tags :
Advertisement

.

×