Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Venus Jupiter Conjunction: કોસ્મિક કિસ ! ગુરુ શુક્રની અદ્ભૂત યુતિ 9 જુનનો અનોખો સંગમ

9 જૂન 2026ની સાંજે અંતરિક્ષ પ્રેમીઓ માટે એક ખાસ અવસર છે. શુક્ર અને ગુરુ ગ્રહ આકાશમાં એકબીજાની આટલી નજીક જોવા મળશે, જે 2028 સુધી ફરી શક્ય નહીં હોય. કોઈ પણ વધારાના સાધનો વિના, ફક્ત સૂર્યાસ્ત પછી પશ્ચિમ તરફ જોવાથી આ અદભૂત ખગોળીય દ્રશ્ય જોઈ શકાશે
venus jupiter conjunction  કોસ્મિક કિસ   ગુરુ શુક્રની અદ્ભૂત યુતિ 9 જુનનો અનોખો સંગમ
Advertisement

Venus Jupiter Conjunction: આગામી 9 જૂન 2026ની સાંજ ખગોળ પ્રેમીઓ માટે અત્યંત ખાસ અને યાદગાર બની રહેવાની છે. દાયકાની સૌથી ભવ્ય ખગોળીય ઘટનામાં શુક્ર (Venus) અને ગુરુ (Jupiter) ગ્રહ, જે પૃથ્વી પરથી દેખાતા બે સૌથી તેજસ્વી ગ્રહો છે, તે આકાશમાં એકબીજાની અત્યંત નજીક આવીને એક અદભૂત દ્રશ્ય રચશે. સૂર્યાસ્ત પછી પશ્ચિમ ક્ષિતિજ પર આ બંને ગ્રહોની જુગલબંધી કોઈ કુદરતી ચમત્કારથી ઓછી નહીં હોય.

Tags :
Advertisement

.

×