Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Shukra Gochar 2026 : શુક્રનું સિંહ રાશિમાં ગોચર, આ 4 રાશિવાળાને 1 ઓગસ્ટ સુધી રહેવુ પડશે સાવધાન

જ્યોતિષશાસ્ત્રમાં સુખ-વૈભવના દાતા શુક્ર ગ્રહના સિંહ રાશિ ભ્રમણ એટલે કે આગામી 1 ઓગસ્ટ સુધી વિશેષ સાવધાની રાખવાની જરૂર છે. જ્યોતિષીઓ મુજબ કર્ક, કન્યા, મકર અને કુંભ રાશિના જાતકો માટે આ સમયગાળો નાણાકીય મુશ્કેલીઓ અને પ્રેમ સંબંધોમાં તણાવ લાવી શકે છે, તેથી કોઈપણ મોટું આર્થિક જોખમ લેવાનું ટાળવું જોઈએ.
shukra gochar 2026   શુક્રનું સિંહ રાશિમાં ગોચર  આ 4 રાશિવાળાને 1 ઓગસ્ટ સુધી રહેવુ પડશે સાવધાન
Advertisement

Shukra Gochar 2026 : વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં સુખ, વૈભવ અને ભૌતિક સુખોના કારક ગ્રહ શુક્રદેવે 4 જુલાઈ 2026ના રોજ સિંહ રાશિમાં પ્રવેશ કર્યો છે. આ ઐતિહાસિક Shukra Gochar 2026 આગામી 1 ઓગસ્ટ સુધી રહેશે, ત્યારબાદ શુક્ર કન્યા રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિ પરિવર્તન તમામ 12 રાશિઓ પર અલગ-અલગ અસર કરશે, પરંતુ જ્યોતિષીઓના મતે ચાર રાશિઓ માટે આ સમયગાળો ઘણો પડકારજનક સાબિત થઈ શકે છે.

Tags :
Advertisement

.

×