Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Diwali 2026 : દિવાળી 8 કે 9 નવેમ્બરે? જાણો અમાસ તિથિ અને લક્ષ્મીપૂજાનું શુભ મુહૂર્ત

Diwali 2026: દિવાળી 8 કે 9 નવેમ્બરે ઉજવાશે તેને લઈને લોકોમાં મૂંઝવણ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આ વર્ષે દિવાળી રવિવાર, 8 નવેમ્બરે ઉજવાશે. અમાસ તિથિ 8 નવેમ્બરે સવારે 11:27 વાગ્યે શરૂ થઈ 9 નવેમ્બરે બપોરે 12:31 વાગ્યે પૂર્ણ થશે. અમદાવાદમાં લક્ષ્મીપૂજાનું શુભ મુહૂર્ત સાંજે 6:22થી 8:20 વાગ્યા સુધી રહેશે. પ્રદોષકાળમાં અમાસ હોવાથી 8 નવેમ્બરે દિવાળી ઉજવાશે. આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની વિશેષ પૂજા થશે.
diwali 2026   દિવાળી 8 કે 9 નવેમ્બરે  જાણો અમાસ તિથિ અને લક્ષ્મીપૂજાનું શુભ મુહૂર્ત
Advertisement

Diwali 2026 : પ્રકાશના મહાપર્વ દિવાળીને લઈને આ વર્ષે લોકોમાં તારીખ અંગે મૂંઝવણ જોવા મળી રહી છે. દિવાળી 8 નવેમ્બરે ઉજવાશે કે 9 નવેમ્બરે? હિન્દુ પંચાંગ અનુસાર, વર્ષ 2026માં દિવાળી રવિવાર, 8 નવેમ્બરે ઉજવવામાં આવશે. અમાસ તિથિ બે દિવસ દરમિયાન આવતી હોવાથી લોકોમાં અસમંજસ છે. જોકે, લક્ષ્મીપૂજા માટે પ્રદોષકાળનું વિશેષ મહત્વ હોવાથી 8 નવેમ્બરે દિવાળી ઉજવવાનું જણાવવામાં આવ્યું છે.

Tags :
Advertisement

.

×