Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Abdu Rozik Bigg Boss 16 allegations: અબ્દુ રોઝિકનો મોટો ધડાકો, ‘બિગ બોસ’ની ટીમ પર આર્થિક શોષણનો ગંભીર આરોપ

રિયાલિટી શો ‘બિગ બોસ 16’ના સૌથી લોકપ્રિય સ્પર્ધક અબ્દુ રોઝિક ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. પોતાની નિર્દોષતા અને અદભૂત વ્યક્તિત્વથી લાખો ચાહકોના દિલ જીતનાર અબ્દુએ પોતાની મેનેજમેન્ટ ટીમ પર ગંભીર આરોપો લગાવ્યા છે. શો દરમિયાન પૈસાની લેવડદેવડ અને પોતાની શારીરિક સ્થિતિ અંગે થયેલી ગેરસમજોને લઈને અબ્દુએ વાત કરી છે. આ વિવાદે તેના ચાહકોમાં આઘાત લાગ્યો છે, જેમના માટે અબ્દુ એક પ્રેરણા રહ્યા છે.
abdu rozik bigg boss 16 allegations  અબ્દુ રોઝિકનો મોટો ધડાકો  ‘બિગ બોસ’ની ટીમ પર આર્થિક શોષણનો ગંભીર આરોપ
Advertisement

Abdu Rozik Bigg Boss 16 allegations: અબ્દુ રોઝિકે જે સલમાન ખાનનો સુપરહિટ રિયાલિટી શો બિગબોસ 16માં પ્રતિસ્પર્ધક તરિકે હાજરી આપી હતી. આ રિયાલિટી શોમાં આવ્યા પછી અબ્દુએ લોકપ્રિયતા મેળવી હતી. પરંતુ અબ્દુએ હવે આ બાબતે પોતાની ભૂતપૂર્વ મેનેજમેન્ટ ટીમ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેણે દાવો કર્યો છે કે ‘બિગ બોસ 16’ દરમિયાન કમાણીનો મોટો હિસ્સો આપવામાં જ નથી આવ્યો. અબ્દુનું કહેવું છે કે તેની ટીમ આર્થિક બાબતોમાં પારદર્શક રહી નથી. તેને મળતી રકમમાં મોટી હેરાફેરી કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરી છે. આ ઘટનાક્રમ બાદ તેણે પોતાની ટીમ સાથેના સંબંધો પૂરા કરવાનું યોગ્ય સમજ્યું છે.

Tags :
Advertisement

.

×