Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

OTT પર અશ્લીલ કન્ટેન્ટ પીરસનારા સામે કાર્યવાહી, કેન્દ્ર સરકારે 43 એપ્સ કરી બ્લોક

OTT પ્લેટફોર્મ પર ઘણી બધી સામગ્રી ઉપલબ્ધ કેન્દ્ર સરકારે OTT પ્લેટફોર્મ પર સામે  અત્યાર સુધીમાં 43 આવા OTT પ્લેટફોર્મને બ્લોક Govt Banned Soft Porn Apps : OTT પ્લેટફોર્મ પર ઘણી બધી સામગ્રી ઉપલબ્ધ છે, કેન્દ્ર સરકારે ઓવર-ધ-ટોપ (OTT) પ્લેટફોર્મ...
ott પર અશ્લીલ કન્ટેન્ટ પીરસનારા સામે કાર્યવાહી  કેન્દ્ર સરકારે 43 એપ્સ કરી બ્લોક
Advertisement
  • OTT પ્લેટફોર્મ પર ઘણી બધી સામગ્રી ઉપલબ્ધ
  • કેન્દ્ર સરકારે OTT પ્લેટફોર્મ પર સામે 
  • અત્યાર સુધીમાં 43 આવા OTT પ્લેટફોર્મને બ્લોક

Govt Banned Soft Porn Apps : OTT પ્લેટફોર્મ પર ઘણી બધી સામગ્રી ઉપલબ્ધ છે, કેન્દ્ર સરકારે ઓવર-ધ-ટોપ (OTT) પ્લેટફોર્મ પર પીરસવામાં આવતી અશ્લીલ, હિંસક અને વાંધાજનક સામગ્રી સામે મોટી અને કડક કાર્યવાહી કરી છે. સંસદમાં માહિતી આપતાં કેન્દ્રીય IT મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 43 આવા OTT પ્લેટફોર્મને બ્લોક કરવામાં આવ્યા છે, જે નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા હતા. આ યાદીમાં ઉલ્લુ, ALTT અને DesiFlix જેવા ઘણા મોટા અને લોકપ્રિય નામોનો પણ સમાવેશ થાય છે.

Tags :
Advertisement

.

×