Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Govinda Sunita Dispute : ગોવિંદાએ મૌન તોડ્યું, પત્ની સુનિતાના આરોપો અને છૂટાછેડાની અફવાઓ વચ્ચે આપ્યું મોટું નિવેદન!

બોલિવૂડ અભિનેતા ગોવિંદાએ પત્ની સુનિતા દ્વારા મુકાયેલા આક્ષેપો અને ચર્ચાઓ વચ્ચે ગોવિંદાએ મૌન તોડ્યું છે. મુંબઈમાં દહીં હાંડી કાર્યક્રમ દરમિયાન તેમણે ફેન્સ પાસે પ્રાર્થના અને સાથ માંગ્યો હતો. ગોવિંદાએ આ વિવાદોમાંથી બહાર આવી પોતાની આગામી ફિલ્મો 'રૂપા' અને 'દુનિયાદારી' સાથે મોટા પડદે કમબેક કરવાની જાહેરાત કરી છે.
govinda sunita dispute   ગોવિંદાએ મૌન તોડ્યું  પત્ની સુનિતાના આરોપો અને છૂટાછેડાની અફવાઓ વચ્ચે આપ્યું મોટું નિવેદન
Advertisement

Govinda Sunita Dispute : બોલિવૂડ અભિનેતા ગોવિંદા અને તેમની પત્ની સુનિતા આહુજા વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા પારિવારિક મતભેદો વચ્ચે અભિનેતાએ જાહેરમાં પોતાની પ્રતિક્રિયા આપી છે.  મુંબઈના એક જાહેર કાર્યક્રમમાં બોલતાં તેમણે પત્નીનું સીધું નામ લીધા વિના સર્જાયેલી અફવાઓ સાફ કરવા અને મુશ્કેલ તબક્કામાંથી બહાર નીકળવા માટે ફેન્સ પાસે સાથ માંગ્યો હતો.

Tags :
Advertisement

.

×