Actress Alia Bhatt બની Oops Moment નો શિકાર, જુઓ વાયરલ વીડિયો
Black ડ્રેસમાં Alia Bhatt કાતિલ હસીના લાગી રહી હતી Alia Bhatt મુંબઈમાં ફિલ્મ સ્ટૂડિયોની બહાર જોવા મળી Film Jigra એ 11 ઓક્ટોબરથી થિયેટરોમાં જોઈ શકાશે Actress Alia Bhat Video : Actress Alia Bhatt તાજેતરમાં પોતાની આગામી ફિલ્મના પ્રમોશન માટે...
Advertisement
- Black ડ્રેસમાં Alia Bhatt કાતિલ હસીના લાગી રહી હતી
- Alia Bhatt મુંબઈમાં ફિલ્મ સ્ટૂડિયોની બહાર જોવા મળી
- Film Jigra એ 11 ઓક્ટોબરથી થિયેટરોમાં જોઈ શકાશે
Actress Alia Bhat Video : Actress Alia Bhatt તાજેતરમાં પોતાની આગામી ફિલ્મના પ્રમોશન માટે એક પ્રેસ ઈવેન્ટમાં જોવા મળી હતી. પરંતુ સંજોગોવશાત Alia Bhatt એક Oops Moment નો શિકાર બની હતી. તો બીજી તરફ Alia Bhatt ની ફિલ્મ Jigra નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. Film Jigra માં તેણી એક બહેનના કિરદારમાં જોવા મળે છે. જે પોતાના ભાઈને વિદેશની જેલમાંથી બહાર લાવવા માટે દરેક હદ વટાવવા માટે તૈયાર થાય છે.

