Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Actress Shruti Krishna Biography : સાઉથની અભિનેત્રી શ્રુતિના જીવનની અનોખી વાર્તા, આજે પણ નથી જાણતી કોણ છે અસલી મા!

સાઉથ સિનેમાની જાણીતી વરિષ્ઠ અભિનેત્રી શ્રુતિ કૃષ્ણાના જીવનના અનોખા રહસ્યો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે. પિતાના બે જોડિયા બહેનો સાથેના લગ્નને લીધે શ્રુતિ આજે પણ પોતાની સગી માતાનું નામ જાણતી નથી. જોકે, બંને માતાઓના અપાર પ્રેમ વચ્ચે ઉછરેલી શ્રુતિ 150 ફિલ્મો કરીને કન્નડ સુપરસ્ટાર બની છે.
actress shruti krishna biography   સાઉથની અભિનેત્રી શ્રુતિના જીવનની અનોખી વાર્તા  આજે પણ નથી જાણતી કોણ છે અસલી મા
Advertisement

Actress Shruti Krishna Biography : સાઉથ સિનેમા અને કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય વરિષ્ઠ અભિનેત્રી શ્રુતિ કૃષ્ણાના અંગત જીવનને લઈને એક ખૂબ જ આશ્ચર્યજનક અને ભાવનાત્મક ખુલાસો સામે આવ્યો છે. ફિલ્મી પડદા પર પોતાની શાનદાર એક્ટિંગથી કરોડો દિલ જીતનાર અભિનેત્રીની વાસ્તવિક જિંદગી કોઈ રોલરકોસ્ટર મૂવી જેવી રહી છે, જેની સંપૂર્ણ વિગતો અહીં રજૂ કરવામાં આવી છે.

Tags :
Advertisement

.

×