Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Aditya Dhar Struggle Story: ડિસ્લેક્સિયાથી 'ધુરંધર' સુધી: આદિત્ય ધરની અદભૂત સંઘર્ષગાથા

ડિસ્લેક્સિયા જેવી ગંભીર બીમારી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ધોખા સામે લડીને કેવી રીતે આદિત્ય ધર બન્યા બોલિવૂડના 'ધુરંધર' ડાયરેક્ટર? વાંચો 'ઉરી' અને 'ધુરંધર' ફિલ્મના માસ્ટરમાઈન્ડની પ્રેરણાદાયી સંઘર્ષગાથા.
aditya dhar struggle story  ડિસ્લેક્સિયાથી  ધુરંધર  સુધી  આદિત્ય ધરની અદભૂત સંઘર્ષગાથા
Advertisement

Aditya Dhar Struggle Story : કહેવાય છે કે, "કુદરત જ્યારે એક દ્વાર બંધ કરે છે, ત્યારે બીજા અનેક દ્વાર ખોલી દે છે." મોટાભાગના લોકો પોતાની શારીરિક કે માનસિક ખામીઓને નસીબનો વાંક માનીને હારી જતા હોય છે, પરંતુ સાચી સફળતા એ જ મેળવે છે જે પોતાની આ 'ખોટ'ને જ પોતાની 'તાકાત' બનાવી દે છે. સફળતાનો માર્ગ ક્યારેય સીધો હોતો નથી; તે ખાડા-ટેકરા, અપમાન અને નિષ્ફળતાઓના પથ્થરોથી ભરેલો હોય છે. જો તમારી પાસે અડગ આત્મવિશ્વાસ અને લક્ષ્ય પ્રત્યે અતૂટ શ્રદ્ધા હોય, તો કુદરતી મર્યાદાઓ પણ તમારી પ્રગતિ આડે આડી આવતી નથી.

Tags :
Advertisement

.

×