Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પોલીસ સ્ટેશન ખરીદનારાની 14 દિવસ માટે જેલની થઈ સજા

Allu Arjun sent to 14-day custody : હૈદરાબાદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે
પોલીસ સ્ટેશન ખરીદનારાની 14 દિવસ માટે જેલની થઈ સજા
Advertisement
  • અભિનેતાને 14 દિવસની ન્યાયિક કસ્ટડી માટે જેલમાં મોકલી દીધો
  • થિયેટરમાં નાસભાગ માટે અલ્લુ અર્જુન કોઈપણ રીતે જવાબદાર નથી
  • બીએનએસની ધારા 105 અને 118 (1) દાખલ કરીને FIR દાખલ કરી

Allu Arjun sent to 14-day custody : સાઉથ સુપરસ્ટાર પુષ્પા 2 ના અભિનેતા Allu Arjun અત્યારે દેશમાં સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યા છે. કારણ કે... તાજેતરમાં તેમની હૈદરાબાદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જોકે આ તેમને આજે પોલીસ દ્વારા કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે. તેમની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે, જેમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. તેમની વિરુદ્ધ હૈદરાબાદ પોલીસે બીએનએસની ધારા 105 અને 118 (1) દાખલ કરીને એફઆઈઆર દાખલ કરી છે.

Advertisement

તો તાજેતરમાં પુષ્પારાજને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પુષ્પા 2 સાથે જોડાયેલા વિવાદને લઈને તેલંગાણા હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. સુનાવણી દરમિયાન અભિનેતા Allu Arjun અને ફિલ્મ નિર્માતાઓ વતી વકીલ પોતાની દલીલો રજૂ કરી રહ્યા છે. પરંતુ નામપલ્લી કોર્ટે Allu Arjun ને 14 દિવસની ન્યાયિક કસ્ટડી માટે જેલમાં મોકલી દીધો છે.

Advertisement

આ પણ વાંચો: Allu Arjun નો ધરપકડના સમયે પણ Wildfire અંદાજ જોવા મળ્યો, જુઓ....

થિયેટરમાં નાસભાગ માટે અલ્લુ અર્જુન જવાબદાર નથી

Allu Arjun ને નીચલી અદાલતે 14 દિવસ માટે જેલમાં મોકલી દીધો છે. હવે આ કેસની સુનાવણી હાઈકોર્ટમાં ચાલુ છે. Allu Arjun એ તેની સામે નોંધાયેલા કેસને રદ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે થિયેટરમાં નાસભાગ માટે Allu Arjun કોઈપણ રીતે જવાબદાર નથી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે સંધ્યા થિયેટર, જેણે તેમને ત્યાં આમંત્રિત કર્યા હતા, તેણે પોલીસને કલાકારોના ત્યાં આગમન વિશે અગાઉથી જાણ કરી હતી અને તેમને યોગ્ય સુરક્ષા પ્રદાન કરવા કહ્યું હતું.

આ પણ વાંચો: Allu Arjun વિરુદ્ધ કઈ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે?

Tags :
Advertisement

.

×