Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Alpha Movie Making Video : આલિયા ભટ્ટ અને શર્વરીનો ખૌફનાક અવતાર, રીલીઝ થયો એક્શન વીડિયો

યશરાજ ફિલ્મ્સની પ્રથમ મહિલા લીડ સ્પાય મૂવી આલ્ફાનું ધમાકેદાર બિહાઈન્ડ ધ સીન્સ જાહેર થયું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા Alpha Movie Making Video માં આલિયા ભટ્ટ અને શર્વરી ખતરનાક વાયર સ્ટન્ટ્સ અને ગનફાઈટ્સ જાતે જ કરતી જોવા મળી રહી છે. શિવ રવૈલ નિર્દેશિત આ હાઈ-બજેટ એક્શન ફિલ્મ ૩ જુલાઈએ સિનેમાઘરોમાં ધૂમ મચાવશે.
alpha movie making video   આલિયા ભટ્ટ અને શર્વરીનો ખૌફનાક અવતાર  રીલીઝ થયો એક્શન વીડિયો
Advertisement

Alpha Movie Making Video : યશરાજ ફિલ્મ્સ (YRF) દ્વારા બોલિવૂડની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'આલ્ફા' નું એક અત્યંત રોમાંચક બિહાઈન્ડ-ધ-સીન્સ વિડીયો જાહેર કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ Alpha Movie Making Video માં સુપરસ્ટાર આલિયા ભટ્ટ અને શર્વરી વાઘા અત્યાર સુધીના સૌથી પડકારજનક અને જોખમી એક્શન સીક્વન્સ જાતે જ પરફોર્મ કરતી જોવા મળી રહી છે, જેને જોઈને ફેન્સ દંગ રહી ગયા છે.

Tags :
Advertisement

.

×