ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Anant-Radhika Wedding: અનંત-રાધિકાના લગ્નની તૈયારીઓ Italy માંથી 29 મેના રોજ થશે શરૂ

Anant-Radhika Wedding: અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચેન્ટ (Radhika Merchant) ના લગ્નને (Wedding) હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે અંબાણી પરિવાર (Ambani Family) અને મર્ચેન્ટ પરિવારે જોરશોરથી લગ્નની (Wedding) તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે બંનેના લગ્ના...
07:22 PM May 21, 2024 IST | Aviraj Bagda
Anant-Radhika Wedding: અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચેન્ટ (Radhika Merchant) ના લગ્નને (Wedding) હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે અંબાણી પરિવાર (Ambani Family) અને મર્ચેન્ટ પરિવારે જોરશોરથી લગ્નની (Wedding) તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે બંનેના લગ્ના...
Anant-Radhika Wedding

Anant-Radhika Wedding: અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચેન્ટ (Radhika Merchant) ના લગ્નને (Wedding) હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે અંબાણી પરિવાર (Ambani Family) અને મર્ચેન્ટ પરિવારે જોરશોરથી લગ્નની (Wedding) તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે બંનેના લગ્ના (Wedding) કાર્યક્રમો 29 May થી લઈને 1 June સુધી ચાલશે. જોકે મુંબઈમાં 6 થી 12 જુલાઈ વચ્ચે યોજાયેલા રાધિકા-અનંતના લગ્ન (Wedding) માં સામિલ અને નિહાળવા માટે દરેક લોકોમાં કુતૂહલ છે.

આ પહેલા ગુજરાતના jamnagar માં રાધિકા-અનંતની Pre-wedding કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમમાં દિગ્ગજ ઉદ્યોગપતિ, અભિનેતા-અભિનેત્રીઓ અને દેશ-વિદેશી લોકો સામેલ થયા હતા. ત્યારે હવે 1 જૂનના રોજ દરેક મહેમાન italy ની અંદર આવેલા અદભુત શહેર sicily થી Switzerland સુધી જહાજમાં યાત્રા કરીને પહોંચશે.

આ પણ વાંચો: Shrivallabh Vyas-બહુમુખી પ્રતિભાશાળી અભિનેતા

જહાજ 1 June ના રોજ Switzerland પહોંચશે

તે ઉપરાંત આ જહાજ પર અમુક નિયોમો પણ રાખવામાં આવ્યા છે. તેના અંતર્ગત સૌ પ્રથમ મહેમાનના ફોન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કારણ કે... 29 May થી ઈટલીના સીસલીમાંથી નીકળેલું જહાજ 1 June ના રોજ Switzerland પહોંચશે. ત્યારે જહાજ પણ આયોજન કરવામાં આવેલા તમામ કાર્યક્રમોમાં મોબાઈલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે આ તમામ કાર્યક્રમોનું આયોજન Futuristic Cruise પર રાખવામાં આવેલા છે.

આ પણ વાંચો: Leela Mishra-વ્હાલી વ્હાલી મૌસી

Futuristic Cruise માં હાજર મેહમાનોની યાદી

જોકે આ Futuristic Cruise પર આશરે 300 જેટલા દેશી-વિદેશી મહેમાનો રહેશે. તે ઉપરાંત બોલીવૂડના દિગ્ગજ અભિનેતા-અભિનેત્રીઓ પણ આ Futuristic Cruise માં જોવા મળશે.મહેમાનોની યાદીમાં પ્રિયંકા ચોપરા જોનાસ અને નિક જોનાસ, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ, કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે સોનમ કપૂર અને આનંદ આહુજા વગેરેનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: Rashmika Mandanna પર ભડકી Congress Party,

Tags :
ambaniAnant AmbaniAnant Radhika WeddingFuturistic CruiseItalyRadhikaRADHIKA MERCHANTsicilyWedding
Next Article