Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Anirudh Ravichander Kavya Maran Wedding : SRH ની માલકિન કાવ્યા મારન અને અનિરુદ્ધના લગ્ન નક્કી,કાકાએ કરી પુષ્ટી

પ્રખ્યાત મ્યુઝિક કમ્પોઝર અનિરુદ્ધ રવિચંદર અને સનરાઇઝર્સ હૈદરાબાદની માલકિન કાવ્યા મારનના લગ્ન સત્તાવાર રીતે નક્કી થઈ ગયા છે. આ ચર્ચાસ્પદ Anirudh Ravichander Kavya Maran સંબંધ અંગે અનિરુદ્ધના કાકા વાય. જી. મહેન્દ્રને ખુલાસો કર્યો છે કે પરિવારની હાજરીમાં લગ્નની ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે, જેનાથી ફેન્સમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
anirudh ravichander kavya maran wedding   srh ની માલકિન કાવ્યા મારન અને અનિરુદ્ધના લગ્ન નક્કી કાકાએ કરી પુષ્ટી
Advertisement

Anirudh Ravichander Kavya Maran Wedding : તમિલ સિનેમા અને બોલિવૂડમાં પોતાના ધમાકેદાર મ્યુઝિકથી ધૂમ મચાવનાર પ્રખ્યાત કમ્પોઝરના લગ્નને લઈને સૌથી મોટા અહેવાલ સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી તમામ અફવાઓનો અંત લાવતા, મ્યુઝિક ડાયરેક્ટર અને Anirudh Ravichander Kavya Maran ના લગ્નની ખબરો પર આખરે તેમના જ પરિવારના સભ્યએ સત્તાવાર મહોર લગાવી દીધી છે.

Tags :
Advertisement

.

×