Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bollywood ની 500 ફિલ્મોમાં કામ કરી ચૂકેલા આ અભિનેતા કામની શોધમાં!

અભિનેતાએ બાયોડેટા શેર કરીને સૌ લોકોને ચોંકાવી દીધા ફિલ્મોગ્રાફી ઉપરાંત પોતાની અભિવ્યક્તિ વિશે પણ જણાવ્યું મારો સૌથી વિસ્ફોટક રોલ હજુ આવવાનો બાકી છે Bollywood Actor Anupam Kher : Bollywood ની 500 થી વધુ ફિલ્મમાં કમ કરી ચૂકેલા દિગ્ગજ અભિનેતાએ...
bollywood ની 500 ફિલ્મોમાં કામ કરી ચૂકેલા આ અભિનેતા કામની શોધમાં
Advertisement
  • અભિનેતાએ બાયોડેટા શેર કરીને સૌ લોકોને ચોંકાવી દીધા
  • ફિલ્મોગ્રાફી ઉપરાંત પોતાની અભિવ્યક્તિ વિશે પણ જણાવ્યું
  • મારો સૌથી વિસ્ફોટક રોલ હજુ આવવાનો બાકી છે

Bollywood Actor Anupam Kher : Bollywood ની 500 થી વધુ ફિલ્મમાં કમ કરી ચૂકેલા દિગ્ગજ અભિનેતાએ તાજેતરમાં એક ચોંકાવનારી પોસ્ટ કરી છે. આ પોસ્ટ તેમણે તેમના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કરી છે. ત્યારે આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા સહિત બોલીવૂડની અંદર ભારે હલચલ મચી ગઈ છે. તે ઉપરાંત આ અભિનેતા અનેક એવી ફિલ્મોમાં કામ કર્યું છે, જે ફિલ્મો ભારતીય સિનેમા જગતના ઈતિહાસમાં આગવું સ્થાન ધરાવે છે. તે ઉપરાંત આ અભિનેતાની અનેક પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

Tags :
Advertisement

.

×