Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Anurag kashyap: 'ભારત જાણીજોઈને ખોટી ફિલ્મો મોકલે છે' 'ગોંધલ'ની ઓસ્કર એન્ટ્રી પર અનુરાગ કશ્યપનો કટાક્ષ!

ઓસ્કર 2026ની એન્ટ્રી જાહેર થતાં જ ફરી એકવાર પસંદગી પ્રક્રિયા સામે સવાલો ઊભા થયા છે. મરાઠી સાયકોલોજિકલ થ્રિલર ‘ગોંધલ’ની પસંદગીને અનુરાગ કશ્યપે ખોટી ગણાવી આક્ષેપ કર્યો કે ભારત હંમેશા શ્રેષ્ઠ ફિલ્મો મોકલવાની તક ગુમાવે છે. તેમના આ કટાક્ષ સામે ડિરેક્ટર સંતોષ દાવખરે રોકડું પરખાવતા કહ્યું કે આ એક આઉટસાઇડરની ફિલ્મ છે અને તે દેશને ક્યારેય નિરાશ નહીં કરે.
anurag kashyap   ભારત જાણીજોઈને ખોટી ફિલ્મો મોકલે છે   ગોંધલ ની ઓસ્કર એન્ટ્રી પર અનુરાગ કશ્યપનો કટાક્ષ
Advertisement

Anurag kashyap: ભારત તરફથી 99th એકેડેમી એવોર્ડ્સમાં બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરી માટે મરાઠી સાયકોલોજિકલ થ્રિલર ફિલ્મ 'ગોંધલ' પસંદ થઈ છે. આ જાહેરાત બાદ જ સિનેમા જગતમાં એક નવો વિવાદ શરૂ થઈ ગયો છે. જાણીતા ફિલ્મમેકર અનુરાગ કશ્યપે આ પસંદગી સામે વાંધો ઉઠાવ્યો છે. તેમનું માનવું છે કે ભારત ઘણીવાર ઓસ્કર માટે ખોટી ફિલ્મોની પસંદગી કરે છે. હવે આ વિવાદ પર ફિલ્મના ડિરેક્ટર સંતોષ દાવખરે પોતાનો રોકડખો જવાબ આપ્યો છે.

Tags :
Advertisement

.

×