Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Badshah Isha Rikhi Divorce : લગ્નના 5 જ મહિનામાં તૂટી બાદશાહની નવી દુનિયા, ઈશા રિક્ખીથી છૂટાછેડાની કરી જાહેરાત

પ્રખ્યાત બોલિવૂડ રેપર બાદશાહ અને પંજાબી અભિનેત્રી ઈશા રિક્ખીએ લગ્નના માત્ર પાંચ મહિનામાં પરસ્પર સંમતિથી છૂટાછેડા લીધા છે. બાદશાહે ઇન્સ્ટાગ્રામ પર સત્તાવાર નિવેદન જાહેર કરી પ્રાઇવસી જાળવવાની અપીલ કરી છે. જુલાઈ મહિનાથી અલગ થવાની ચર્ચાઓ ચાલતી હતી. વર્ષ 2020 માં જાસ્મીન મસીહ સાથે છૂટાછેડા બાદ બાદશાહના આ બીજા લગ્ન હતા, જેનો ટૂંક સમયમાં અંત આવ્યો.
badshah isha rikhi divorce   લગ્નના 5 જ મહિનામાં તૂટી બાદશાહની નવી દુનિયા  ઈશા રિક્ખીથી છૂટાછેડાની કરી જાહેરાત
Advertisement

Badshah Isha Rikhi Divorce : બોલિવૂડના જાણીતા રેપર બાદશાહે પંજાબી અભિનેત્રી ઈશા રિક્ખી સાથે લગ્નના માત્ર પાંચ મહિના બાદ પરસ્પર સંમતિથી છૂટાછેડા લેવાની સત્તાવાર જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પર લાંબી પોસ્ટ શેર કરી ચાહકોને આ અંગત નિર્ણયની જાણકારી આપવામાં આવી છે. જુલાઈ મહિનાથી ચાલી રહેલી તમામ અટકળોનો હવે આ સત્તાવાર નિવેદન સાથે અંત આવી ગયો છે.

Tags :
Advertisement

.

×