Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bigg Boss 19: કેપ્ટન ફરહાના-અશનૂર વચ્ચે ધક્કામુક્કી; સલમાન ખાન કરશે કાર્યવાહી?

બિગ બોસ 19માં મોટો વિવાદ: વાસણ ખાલી કરવાના મુદ્દે ફરહાના ભટ્ટ અને અશનૂર કૌર વચ્ચે ઉગ્ર ઝઘડો. '
bigg boss 19  કેપ્ટન ફરહાના અશનૂર વચ્ચે ધક્કામુક્કી  સલમાન ખાન કરશે કાર્યવાહી
Advertisement
  • બિગબોસમાં ફરહાના ભટ્ટ અને અશનૂર કૌર વચ્ચે ઉગ્ર ઝઘડો (Farhana Ashnoor Fight)
  • વાસણ ખાલી કરવાના મુદ્દે બંને વચ્ચે થઈ બબાલ
  • બંને વચ્ચેની બબાલ હાથાપાઈ સુધી પહોંચી ગઈ
  • બિગબોસ દ્વારા શેર કરવામાં આવેલા પ્રોમોમાં સમગ્ર ઘટના 

Farhana Ashnoor Fight : સલમાન ખાનનો રિયાલિટી શો 'બિગ બોસ 19'નું ઘર હવે ધીમે ધીમે યુદ્ધના મેદાનમાં પરિવર્તિત થઈ રહ્યું છે, જેનાથી દર્શકોમાં ઉત્તેજના વધી છે. છઠ્ઠા અઠવાડિયામાં પ્રવેશતાની સાથે જ, ઘરની અંદર ટાસ્ક અને ખાસ કરીને રસોડાના કામોને લઈને સ્પર્ધકો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે.

Tags :
Advertisement

.

×