Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Bigg Boss 20 : મનોજ તિવારીની દીકરીએ સ્ટેજ પર મચાવી ધમાલ! જાણો ક્યારે અને ક્યાં જોઈ શકાશે આ શો?

Bigg Boss 20 : સલમાન ખાનનો લોકપ્રિય રિયાલિટી શો Bigg Boss 20 આજે 6 સપ્ટેમ્બરે શરૂ થવા જઈ રહ્યો છે. પ્રીમિયર પહેલાં સામે આવેલા નવા પ્રોમોમાં મનોજ તિવારી પોતાની દીકરી ઋતિ તિવારી સાથે જોવા મળ્યા છે. ઋતિ આ સિઝનમાં કન્ટેસ્ટન્ટ તરીકે એન્ટ્રી કરશે. ખાસ વાત એ છે કે સલમાને ઋતિને તેના પિતાના જૂના ‘ઇંડા વિવાદ’ને લઈને મજેદાર સલાહ આપી છે.
bigg boss 20   મનોજ તિવારીની દીકરીએ સ્ટેજ પર મચાવી ધમાલ  જાણો ક્યારે અને ક્યાં જોઈ શકાશે આ શો
Advertisement

Bigg Boss 20 : સલમાન ખાન (Salman Khan) લોકપ્રિય રિયાલિટી ટીવી શો ‘બિગ બોસ 20’ (Bigg Boss 20) આજે 6 સપ્ટેમ્બરની સાંજે ધમાકેદાર પ્રીમિયર સાથે શરૂ થવા જઈ રહ્યો છે. શોના પ્રીમિયર પહેલાં મેકર્સે એક નવો પ્રોમો (Promo) રિલીઝ કર્યો છે, જેમાં બિગ બોસ 4ના સ્પર્ધક અને અભિનેતા-નેતા મનોજ તિવારી (Manoj Tiwari) જોવા મળે છે. જોકે, આ વખતે મનોજ તિવારી સ્પર્ધક તરીકે નહીં પરંતુ પોતાની દીકરી ઋતિ તિવારીને શોમાં મૂકવા માટે સ્ટેજ પર પહોંચ્યા છે.

Tags :
Advertisement

.

×