Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Nana Patekar Slap : ફિલ્મના શૂટિંગમાં સામસામે લાફાવાળી થઇ ગઇ !

Nana Patekar Slap ની જૂની ઘટના સામે આવી છે. મધુએ મીડિયા સાથેની વાતમાં કહ્યું કે, "હું નાના પાટેકર સાથે મેથડ એક્ટર બની હતી. એક દ્રશ્ય હતું, જેમાં મારે ગ્લિસરીનનો ઉપયોગ કરવો પડ્યો હતો. તેમણે મને તેનો ઉપયોગ કરવા દીધો નહતો. તેમણે કહ્યું, 'તેને અનુભવો અને કુદરતી રીતે આંસુ લાવો.' પણ હું ના કરી શકી નહતી. પછી નાનાએ થપ્પડ મારી દીધી હતી.
nana patekar slap   ફિલ્મના શૂટિંગમાં સામસામે લાફાવાળી થઇ ગઇ
Advertisement

Nana Patekar Slap : નાના પાટેકર તેમના શક્તિશાળી અને અનોખા અભિનય માટે જાણીતા છે. જો કે, દરેકના વ્યક્તિ સાથેના વર્તનના અનુભવો અલગ અલગ હોય છે. હવે, લોકપ્રિય અભિનેત્રી મધુએ ફિલ્મ યશવંતમાં નાના સાથે કામ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યો છે, જેમાં તેમણે તેમને કેવી રીતે થપ્પડ મારી હતી, અને પછી તેમણે તેમને વળતી થપ્પડ મારી તે અંગેના રહસ્યો ખોલ્યા છે.

Tags :
Advertisement

.

×