Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Malaika Arora ના જીવનમાં રોમાન્સની વાપસી, 'મિસ્ટ્રી મેન' સાથે દેખાઇ !

Malaika Arora ઇટલીમાં મિસ્ટ્રી મેન જોડે દેખાતા ચર્ચા જાગી છે, રેડિટ યુઝર્સે ઇટાલીના રોમમાં ટ્રેવી ફાઉન્ટેન પાસે ઉભેલી મલાઈકા અરોરાનો ફોટો શેર કર્યો છે, જેમાં એક પુરુષ સેલ્ફી લઈ રહ્યો છે. યુઝર્સ એવું પણ સૂચવી રહ્યા છે કે, આ ફોટો પીઆર સ્ટંટ હોઈ શકે છે. જોકે, મોટાભાગના લોકોએ ફોટોમાં રહેલા યુવાનને મલાઈકા અરોરાનો નવો બોયફ્રેન્ડ માની લીધો છે.
malaika arora ના જીવનમાં રોમાન્સની વાપસી   મિસ્ટ્રી મેન  સાથે દેખાઇ
Advertisement
  • Malaika Arora ઇટલીમાં મિસ્ટ્રી મેન જોડે દેખાતા ચર્ચા જાગી
  • અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ મલાઇકાના જીવનમાં રોમાન્સની વાપસી
  • મલાઇકા અરોરા તેના કામની જગ્યાએ પર્સનલ જીવનને લઇને રહે છે ચર્ચામાં

Malaika Arora : બોલીવુડની સતત ચર્ચામાં રહેતી અભિનેત્રી મલાઈકા અરોરા (Malaika Arora), તેના પ્રોજેક્ટ્સ ઉપરાંત, તેના અંગત જીવન માટે પણ હેડલાઇન્સમાં રહે છે. અર્જુન કપૂર સાથેના બ્રેકઅપ પછી, અભિનેત્રીનું નામ ફરી એકવાર રોમાન્સ સાથે જોડાયું છે. એક રહસ્યમય પુરુષ (Malaika Arora With Mystery Man) સાથેનો તેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ (Social Media Viral) થઈ રહ્યો છે. ચાહકોએ અનુમાન લગાવવાનું શરૂ કર્યું છે કે, આ વેલેન્ટાઇન ડેનો ફોટો હોઈ શકે છે. ચાલો જાણીએ ,કે તાજેતરમાં સોશિયલ મીડિયામાં ફરતા થયેલા ફોટામાં મલાઈકા કઇ જગ્યાએ અને કોની સાથે હાજર હતી.

Tags :
Advertisement

.

×