Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Katrina Kaif અને Vicky Kaushal પુત્રની પહેલી ઝલક સામે આવી, જાણો શું નામ પાડ્યું

નવેમ્બર માસમાં વિક્કી કૌશલ અને કેટરિના કૈફના પરિવારમાં પારણું બંધાયું હતું. જો કે, તે બાદ તેના નામ અને તેની ઝલક જોવા માટે ફેન્સમાં ભારે તાલાવેલી હતી. જેનો આજે અંત આવ્યો છે. દંપતીએ આજે સોશિયલ મીડિયામાં પુત્રની પહેલી ઝકલનો ફોટો અને તેનું નામ જાહેર કર્યું છે. પુત્રના નામના અક્ષરોમાં માતા અને પિતા બંનેના નામના અક્ષરોનો સમાવેશ કરાયો હોવાનું સામે આવ્યું છે.
katrina kaif અને vicky kaushal પુત્રની પહેલી ઝલક સામે આવી  જાણો શું નામ પાડ્યું
Advertisement
  • તાજેતરમાં કેટરિના કૈફ અને વિક્કી કૌશલના ઘરે પારણું બંધાયું છે
  • બે મહિના બાદ દંપતીએ સંતાનનું નામ અને એક ઝલક શેર કરી
  • સોશિયલ મીડિયામાં સેલિબ્રિટીઓએ ફોટાને દિલથી વધાવ્યો

Katrina Kaif And Vicky Kaushal Son First Photo : કેટરિના કૈફ અને વિકી કૌશલના પરિવારમાં પુત્ર સ્વરૂપે નવો સભ્ય ઉમેરાયો છે. બંને સેલિબ્રિટીના ચાહકો આતુરતાપૂર્વક તેમના સંતાનના નામની વાટ જોઇ રહ્યા છે. જેને દંપતીએ અંત આણ્યો છે. બંનેએ પોતાના સંતાનના હાથનો ફોટો શેર કર્યો, જેમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે, તેનું નામ વિહાન કૌશલ રાખવામાં આવ્યું છે. ફોટામાં બાળકનો ચહેરો દેખાતો નથી, તેના હાથની એક ઝલક માત્ર જોવા મળે્ છે. કેટરિના અને વિકીના પુત્રનો જન્મ 7 નવેમ્બર, 2025ના રોજ થયો હતો.

Tags :
Advertisement

.

×