Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Operation Sindoor પર બનશે દિલધડક ફિલ્મ, ડિરેક્ટરની મોટી જાહેરાત

Operation Sindoor ને લઇને જાણીતા ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ (Bollywood Film Director - Vivek Agnihotri) નિર્માતા ભૂષણ કુમાર (Director - Bhushan Kumar) સાથે મળીને ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે, આ ફિલ્મન નિવૃત્ત જવાન દ્વારા લિખિત પુસ્તકના આધારિક હોવાનું જાણવા મળ્યું છે. વિવેક અગ્નીહોત્રી દ્વારા દાવો કરાયો છે કે, તેમના સંશોધનથી ઘણા તથ્યો બહાર આવ્યા છે, જે દર્શકોને ચોંકાવી દેશે.
operation sindoor પર બનશે દિલધડક ફિલ્મ  ડિરેક્ટરની મોટી જાહેરાત
Advertisement
  • Operation Sindoor ને લઇને જાણીતા ડિરેક્ટરે ફિલ્મ બનાવવાની જાહેરાત કરી
  • ધ કાશ્મીર ફાઇલ્સથી લોકચાહના પામનાર વિવેક અગ્નિહોત્રી બનાવશે ફિલ્મ
  • ટી-સિરીઝ (T-Series) અને આઈ એમ બુદ્ધા પ્રોડક્શન્સ ફિલ્મ માટે મળીને કામ કરશે

Operation Sindoor : ફિલ્મ નિર્માતા વિવેક રંજન અગ્નિહોત્રીએ (Bollywood Film Director - Vivek Agnihotri) નિર્માતા ભૂષણ કુમાર (Director - Bhushan Kumar) સાથે મળીને તેમની આગામી ફિલ્મ "ઓપરેશન સિંદૂર" ની (Operation Sindoor - Film) જાહેરાત કરી છે. ટી-સિરીઝ (T-Series) અને આઈ એમ બુદ્ધા પ્રોડક્શન્સના (I Am Buddha Production) બેનર હેઠળ બનેલી આ ફિલ્મનું દિગ્દર્શન "ધ કાશ્મીર ફાઇલ્સ" ફેમ વિવેક અગ્નિહોત્રી કરશે.

Tags :
Advertisement

.

×