Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Param Sundari ફિલ્મમાં સિદ્ધાર્થ-જહ્નાનવીની કેમેસ્ટ્રી વખણાઇ, બોક્સ ઓફિસ પર જાદુ ચાલ્યો

Param Sundari : ઇન્ડસ્ટ્રી ટ્રેકર સૅકનિલ્ક અનુસાર, ભારતમાં ફિલ્મ પરમ સુંદરીનું વર્તમાન બોક્સ ઓફિસ કલેક્શન 34.25 કરોડ રૂપિયા છે
param sundari ફિલ્મમાં સિદ્ધાર્થ જહ્નાનવીની કેમેસ્ટ્રી વખણાઇ  બોક્સ ઓફિસ પર જાદુ ચાલ્યો
Advertisement
  • પરમ સુંદરી ફિલ્મની જોડીની કેમેસ્ટ્રી બોક્સ ઓફિસ પર પણ છવાઇ
  • ફિલ્મનું કલેક્શન ડબલ ડિજિટને આંબી ગયું
  • બે દિવસમાં એક્શન થ્રિલર રિલિઝ થતા મળશે સ્પર્ધા

Param Sundari : જાહ્નવી કપૂર (Jhanvi Kapoor) અને સિદ્ધાર્થ મલ્હોત્રા (Siddharth Malhotra) અભિનીત ફિલ્મ પરમ સુંદરી (Param Sundari Film) 5 દિવસથી સિનેમાઘરોમાં ચાલી રહી છે અને અત્યાર સુધીમાં 33 કરોડ રૂપિયાની કમાણી કરી ચૂકી છે. સિદ્ધાર્થ અને જાહ્નવી કપૂરની જોડીના ખૂબ વખાણ થયા છતાં, ફિલ્મ હજુ સુધી 50 કરોડનો આંકડો પાર કરી શકી નથી. તેના પહેલા સોમવારે (ચોથા દિવસે) ભારે ઘટાડો જોવા મળ્યા પછી, પરમ સુંદરીએ તેના પહેલા મંગળવારે (પાંચમા દિવસે) તેના સ્થાનિક બોક્સ ઓફિસ કલેક્શનમાં નજીવો વધારો જોવા મળ્યો.

Tags :
Advertisement

.

×