Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bollywood intimate scenes controversy : કંગનાએ કો-એક્ટરને એટલી આક્રમક કિસ કરી કે હોઠમાંથી લોહી નીકળ્યું!

Bollywood intimate scenes controversy : ફિલ્મોમાં ઇન્ટિમેટ સીન્સ શૂટ કરતી વખતે માત્ર હીરો જ નહીં, પરંતુ અભિનેત્રીઓ પણ ઘણીવાર કેમેરા સામે ભાન ભૂલી જાય છે. તાજેતરમાં એક પોડકાસ્ટમાં થયેલા ચોંકાવનારા ખુલાસા મુજબ, જેકલીન ફર્નાન્ડીઝ અને કંગના રનૌત જેવી અભિનેત્રીઓ રોમેન્ટિક સીન્સમાં એટલી હદે વહી ગઈ હતી કે ડિરેક્ટરના 'કટ' પછી પણ તેઓ રોકાઈ નહોતી. કંગનાએ તો કિસિંગ સીનમાં કો-એક્ટર વીર દાસને લોહીલુહાણ કરી દીધો હતો.
bollywood intimate scenes controversy   કંગનાએ કો એક્ટરને એટલી આક્રમક કિસ કરી કે હોઠમાંથી લોહી નીકળ્યું
Advertisement

Bollywood intimate scenes controversy : ફિલ્મોમાં રોમેન્ટિક અને ઇન્ટિમેટ (બોલ્ડ) સીન્સ શૂટ કરવા એ કોઈ પણ કલાકાર માટે પડકારજનક કામ હોય છે. કેમેરા, લાઈટ્સ અને ક્રૂ મેમ્બર્સની હાજરી વચ્ચે રોમાન્સ પડદા પર જીવંત કરવો સરળ નથી હોતો. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે આવા દ્રશ્યોના શૂટિંગ વખતે ઘણીવાર પુરુષ કલાકારો (Actors) ઑન-સ્ક્રીન ભાન ભૂલી જતા હોય છે અને સીનમાં વહી જાય છે. તાજેતરમાં જ અભિનેત્રી પ્રિયા બાપટે એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે એક ઇન્ટિમેટ સીનના શૂટિંગ દરમિયાન તેનો કો-એક્ટર બેકાબૂ થઈ ગયો હતો અને સીન પૂરો થયા પછી પણ તેને વારંવાર કિસ કરી રહ્યો હતો. જોકે, અહી એક મોટો સવાલ એ ઊભો થાય છે કે, શું માત્ર હીરો જ આવા સીન્સમાં વહી જાય છે? શું અભિનેત્રીઓ હંમેશા કંટ્રોલમાં રહે છે? વાસ્તવિકતા કંઈક અલગ જ છે. બોલિવૂડમાં એવા પણ ઘણા કિસ્સાઓ છે જ્યાં અભિનેત્રીઓ (Actresses) પણ રોમેન્ટિક દ્રશ્યો ભજવતી વખતે કેમેરા અને ડિરેક્ટરના આદેશને ભૂલી ગઈ હોય.

Tags :
Advertisement

.

×