Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bollywood News : સલમાન ખાનના પરિવાર પર તૂટ્યો દુઃખનો પહાડ, નજીકના મિત્રના નિધનથી શોકનો માહોલ

Bollywood News : બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan) અને તેમના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પરિવારની નજીકની મિત્ર અને દુબઈ સ્થિત ઉદ્યોગસાહસિક કુમુદ રાણે (Kumud Rane) નું નિધન થતાં સમગ્ર ખાન પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. હોસ્પિટલ બહાર સલમાન સહિત પરિવારના સભ્યો ભાવુક જોવા મળ્યા હતા. કુમુદના અવસાન બાદ સોશિયલ મીડિયા પર અનેક ભાવુક શ્રદ્ધાંજલિ સંદેશાઓ પણ સામે આવ્યા છે.
bollywood news   સલમાન ખાનના પરિવાર પર તૂટ્યો દુઃખનો પહાડ  નજીકના મિત્રના નિધનથી શોકનો માહોલ
Advertisement

Bollywood News : બોલિવૂડ (Bollywood) ના સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan) અને તેમના પરિવાર માટે તાજેતરના દિવસો અત્યંત દુઃખદ સાબિત થયા છે. પરિવારની ખૂબ જ નજીકની મિત્ર અને જાણીતી ઉદ્યોગસાહસિક (Entrepreneur) કુમુદ રાણે (Kumud Rane) ના નિધન બાદ સમગ્ર ખાન પરિવાર શોકમાં ડૂબી ગયો છે. હોસ્પિટલ બહારથી સામે આવેલી તસવીરો અને વીડિયોમાં સલમાન ખાન તથા તેમના પરિવારના સભ્યો ભાવુક (Emotional) હાલતમાં જોવા મળ્યા હતા, જેના કારણે ચાહકો પણ દુઃખી થઈ ગયા છે.

Tags :
Advertisement

.

×