ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

CAPTAIN MILLER હવે OTT ઉપર આવવા તૈયાર, જાણો કયા અને કેવી રીતે જોઈ શકશો

CAPTAIN MILLER OTT RELEASE : જાન્યુઆરી મહિનાની શુરૂઆતમાં જ ઘણી મોટી ફિલ્મો એક સાથે સિનેમાઘરોમાં લાગી હતી. CAPTAIN MILLER તેમાંથી એક છે. હવે ફિલ્મને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દક્ષિણ ભારતના દિગ્ગજ અભિનેતા ધનુષની આ ફિલ્મ OTT...
10:49 PM Feb 03, 2024 IST | Harsh Bhatt
CAPTAIN MILLER OTT RELEASE : જાન્યુઆરી મહિનાની શુરૂઆતમાં જ ઘણી મોટી ફિલ્મો એક સાથે સિનેમાઘરોમાં લાગી હતી. CAPTAIN MILLER તેમાંથી એક છે. હવે ફિલ્મને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દક્ષિણ ભારતના દિગ્ગજ અભિનેતા ધનુષની આ ફિલ્મ OTT...

CAPTAIN MILLER OTT RELEASE : જાન્યુઆરી મહિનાની શુરૂઆતમાં જ ઘણી મોટી ફિલ્મો એક સાથે સિનેમાઘરોમાં લાગી હતી. CAPTAIN MILLER તેમાંથી એક છે. હવે ફિલ્મને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દક્ષિણ ભારતના દિગ્ગજ અભિનેતા ધનુષની આ ફિલ્મ OTT ઉપર આવવા માટે તૈયાર છે. ચાલો જાણીએ કે આ ફિલ્મ ક્યારથી OTT ઉપર જોઈ શકાશે.

DHANUSH સ્ટારરકેપ્ટન મિલરના નિર્દેશનની વાત કરીએ તો તેને અરુણ માથેશ્વરન દ્વારા બનાવવામાં આવી છે. તેમણે અરુણરાજ કામરાજ અને મદન કાર્કી સાથે પણ સહ-લેખન કર્યું છે. 'કેપ્ટન મિલર' સત્ય જ્યોતિ ફિલ્મ્સ દ્વારા નિર્મિત છે. કલાકારોની વાત કરીએ તો ધનુષ સિવાય શિવ રાજકુમાર, નાસર, સુદીપ કિશન, પ્રિયંકા મોહન અને નવોદિત સતીશ પણ મહત્વની ભૂમિકામાં છે.

CAPTAIN MILLER ની આ દિવસે થશે OTT રિલીઝ

OTT પર 'કેપ્ટન મિલર' જોવા માટે ચાહકોને Amazon Prime Videoની જરૂર પડશે. તે 9 ફેબ્રુઆરી 2024 થી પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમિંગ કરવામાં આવશે. જે પછી ચાહકો ઘરે બેસીને તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષા જોઈ શકશે. હિન્દી ભાષામાં આ ફિલ્મ ક્યારે આવશે તેની હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

આ પણ વાંચો -- પૂનમ પાંડેને મજાક પડયું ભારે, હવે તેની સામે થશે કાયદેસરની કાર્યવાહી

 

 

 

Tags :
AMAZON PRIMECaptain MillerDhanushFEBRUARY RELEASEOTT RELEASEPRIME VIDEOUPCOMING
Next Article