Bhoot Bangla Trailer : અક્ષય કુમાર અને પ્રિયદર્શનની જોડીનો જાદુ જોવા મળ્યો
Bhoot Bangla Trailer, બે ફેમસ જોડી 14 વર્ષે સાથે આવી છે, ફિલ્મમાં અક્ષય કુમારનો સંવાદ, "બહેન ડર ગઈ" નો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. રાજપાલ યાદવનો સંવાદ, "મૈં મંદિર કા ઘંટા હૂં" નો પણ શાનદાર ઉપયોગ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં ઘણા બધા કોમેડી દિગ્ગજો સામેલ હોવાથી, ચાહકો ઉત્સાહિત છે કે, તેઓ લાંબા સમય પછી એક શાનદાર કોમેડી ફિલ્મ જોવાના છે.
Advertisement
- Bhoot Bangla Trailer, બે ફેમસ જોડી 14 વર્ષે સાથે આવી
- ડર અને કોમેડી બંનેમાં મનોરંજન કરશે ફિલ્મ
- ટ્રેલરે બધાયના દિલ જીતી લીધા હોવાની લાગણી પ્રવર્તી
Bhoot Bangla Trailer : અક્ષય કુમાર (Action Star - Akshay Kumnar) અને પ્રિયદર્શનની જોડી ફરી એકવાર દર્શકોનું મનોરંજન કરવા માટે આવી રહી છે. તેમની નવી ફિલ્મ "ભૂત બાંગ્લા" નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જે હાસ્ય, ભય અને મનોરંજનનું સંપૂર્ણ મિશ્રણ રજૂ કરે છે. ટ્રેલરની રમુજી અને આકર્ષક વાર્તા દર્શકોને શરૂઆતથી અંત સુધી મોહિત રાખે છે.

