Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

ભારતની પહેલી AI આધારિત સુપરનેચરલ સિરીઝ 'Detective Boomrah and the Killer' નો દમદાર ફર્સ્ટ લુક રિલીઝ!

Detective Boomrah and the Killer : ભારતીય મનોરંજન જગતમાં AI ટેક્નોલોજીનો ઉપયોગ હવે નવી ઊંચાઈએ પહોંચી રહ્યો છે. અભિનેતા-નિર્માતા સુધાંશુ રાયની નવી સિરીઝ 'Detective Boomrah and the Killer' ભારતની પ્રથમ AI આધારિત સુપરનેચરલ ડિટેક્ટિવ થ્રિલર તરીકે ચર્ચામાં છે. રહસ્ય, એક્શન, સુપરનેચરલ તત્વો અને આધુનિક ટેક્નોલોજીનું અનોખું સંયોજન દર્શકો માટે એક અલગ જ અનુભવ લઈને આવવાનું વચન આપે છે.
ભારતની પહેલી ai આધારિત સુપરનેચરલ સિરીઝ  detective boomrah and the killer  નો દમદાર ફર્સ્ટ લુક રિલીઝ
Advertisement

Detective Boomrah and the Killer : ભારતીય મનોરંજન જગતમાં ટેક્નોલોજીનો ઉપયોગ હવે માત્ર વિઝ્યુઅલ ઇફેક્ટ્સ (VFX) પૂરતો સીમિત રહ્યો નથી. હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પણ ફિલ્મો અને વેબ સિરીઝના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવવા લાગ્યું છે. આ જ દિશામાં અભિનેતા અને નિર્માતા સુધાંશુ રાયે પોતાની નવી સિરીઝ Detective Boomrah and the Killer નો ફર્સ્ટ લુક જાહેર કર્યો છે. ખાસ વાત એ છે કે આ પ્રોજેક્ટને ભારતની પ્રથમ AI આધારિત સુપરનેચરલ ડિટેક્ટિવ થ્રિલર સિરીઝ તરીકે રજૂ કરવામાં આવી રહી છે. સિરીઝનો લગભગ 2 મિનિટનો ફર્સ્ટ લુક દર્શકોમાં ભારે ઉત્સુકતા જગાવી રહ્યો છે. રહસ્ય, ડર, એક્શન અને AI ટેક્નોલોજીનું અનોખું સંયોજન આ સિરીઝને અન્ય ડિટેક્ટિવ કહાનીઓથી અલગ બનાવે છે.

Tags :
Advertisement

.

×