Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Dharmendra Net Worth: ખંડાલામાં ફાર્મહાઉસ... મુંબઈમાં ઘર, 'શોલે'ના વીરુ પાસે જાણો કેટલી છે સંપત્તિ

Dharmendra Net Worth: બોલિવૂડના હી-મેન તરીકે જાણીતા અને પોતાના અભિનયથી ચાહકોના હૃદયમાં ખાસ સ્થાન બનાવનાર પીઢ અભિનેતા ધર્મેન્દ્ર હોસ્પિટલમાં દાખલ છે. તેઓ 89 વર્ષના છે અને તેમની તબિયત બગડતા સોમવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં અહેવાલો અનુસાર, તેઓ વેન્ટિલેટર સપોર્ટ પર છે. ફિલ્મોમાં એક અલગ છાપ છોડી ચૂકેલી અભિનેતા વિશે વાત કરીએ તો, તેમની કુલ સંપત્તિ આશરે રૂ. 450-500 કરોડ હોવાનો અંદાજ છે.
dharmendra net worth  ખંડાલામાં ફાર્મહાઉસ    મુંબઈમાં ઘર   શોલે ના વીરુ પાસે જાણો કેટલી છે સંપત્તિ
Advertisement
  • Dharmendra Net Worth: મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે
  • અહેવાલો અનુસાર, તેઓ વેન્ટિલેટર સપોર્ટ પર છે
  • ધર્મેન્દ્રએ તેમની કારકિર્દીમાં 300 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો

Tags :
Advertisement

.

×