Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Dhurandhar 2 : અપાર સફળતા વચ્ચે ફિલ્મ ઉપર Propaganda નો ટેગ લાગ્યો !

Dhurandhar 2 ફિલ્મ સામે અપપ્રચારનો ટેગ લાગી રહ્યો છે, લોકપ્રિય ફિલ્મ પણ પ્રોપેગેન્ડા (અપપ્રચાર) (Dhurandhar The Revenge - Prppaganda Film) ના ટેગ સાથે ઝઝૂમી રહ્યું છે. આ ચર્ચા પર વિવેચકો, મીડિયા અને સોશિયલ મીડિયા વિભાજિત થઈ રહ્યા છે. જે દર્શકોનો પ્રતિભાવ અને 'પ્રોપોગેન્ડા' વિશેની ચર્ચા 'ધુરંધર 2' ના બે સંપૂર્ણપણે અલગ પાસાં રજૂ કરે છે.
dhurandhar 2   અપાર સફળતા વચ્ચે ફિલ્મ ઉપર propaganda નો ટેગ લાગ્યો
Advertisement
  • Dhurandhar 2 ફિલ્મ સામે અપપ્રચારનો ટેગ લાગી રહ્યો છે
  • ધૂરંધરની બંને ભાગને ફિલ્મો દર્શકોનો અપાર પ્રેમ મળી રહ્યો છે
  • સસ્તીથી લઇને મોંઘી ટિકિટો સાથેના થિયેટર હાઉસફૂલ જઇ રહ્યા છે
  • ફિલ્મના ટીકાકારો ઓછા અને સમર્થકો વધારે હોવાની સ્થિતી સામે આવી રહી છે

Dhurandhar 2 : "ધુરંધર 2" (Dhurandhar The Revenge) ના શો દિલ્હીમાં રૂ. 200 ની સસ્તી ટિકિટ કિંમતથી લઈને રૂ. 2,400 ની સૌથી મોંઘી ટિકિટ કિંમત સુધી હાઉસ ફૂલ રહ્યા છે. મુંબઈમાં થિયેટરો 24/7 ખુલ્લા રહીને દર્શકોને ફિલ્મ જોવાનો મોકો આપી રહ્યા છે. ઈદ પર, "ધુરંધર 2" એ હિન્દી સિનેમાના ઇતિહાસમાં પહેલીવાર એક જ દિવસમાં રૂ. 100 કરોડનું ચોખ્ખું કલેક્શન કરીને તમામને ચોંકાવી દીધા છે, ત્યારે ધૂરંધર 2 સામે પ્રોપોગેન્ડાનો અપપ્રચાર કરવામાં આવી રહ્યા છે. ચાલો તેના કારણો વિશે જાણીએ

Tags :
Advertisement

.

×