Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Dhurandhar 2 એ બોક્સ ઓફિસ પર રચ્યો ઈતિહાસ, 14 દિવસમાં અધધ 900 કરોડને પાર

ભારતીય સિનેમાના પડદા પર એક એવું તોફાન આવ્યું છે જેણે બોક્સ ઓફિસના તમામ જૂના સમીકરણો બદલી નાખ્યા છે. એક દિગ્ગજ અભિનેતાએ એ કરી બતાવ્યું જે અત્યાર સુધી કોઈ ખાન કે સુપરસ્ટાર નહોતા કરી શક્યા. માત્ર બે જ સપ્તાહમાં આ ફિલ્મે જે આંકડો સ્પર્શ્યો છે તે જોઈને ટ્રેડ એક્સપર્ટ્સ પણ દંગ રહી ગયા છે. શું આ ફિલ્મ ભારતીય ઇતિહાસની સૌથી મોટી ફિલ્મ બનશે?
dhurandhar 2 એ બોક્સ ઓફિસ પર રચ્યો ઈતિહાસ  14 દિવસમાં અધધ 900 કરોડને પાર
Advertisement
  • બોક્સ ઓફિસ પર રણવીર સિંહનો તોફાની અંદાજ: 'Dhurandhar 2' એ રચ્યો ઈતિહાસ!
  • રણવીર સિંહની 'ધુરંધર 2' 900 કરોડની ક્લબમાં સામેલ થનારી પ્રથમ હિન્દી ફિલ્મ
  • માત્ર 14 દિવસમાં ફિલ્મે તોડ્યા 'ધુરંધર' પાર્ટ-1 સહિત અનેક મોટા રેકોર્ડ
  • આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ હવે 'બાહુબલી 2' ને ટક્કર આપવા સજ્જ
  • 14મા દિવસે સિનેમાઘરો હાઉસફુલ, કમાણીમાં બોલિવૂડના તમામ સુપરસ્ટાર્સ પછડાયા
  • ભારતીય બોક્સ ઓફિસ પર સૌથી વધુ કમાણી કરનારી ટોપ-3 ફિલ્મોમાં મેળવ્યું સ્થાન

રણવીર સિંહ (Ranveer Singh) સ્ટાર સ્પાય-એક્શન થ્રિલર ફિલ્મ 'ધુરંધર 2' (Dhurandhar 2) રિલીઝના પહેલા દિવસથી જ બોક્સ ઓફિસ પર નવા કીર્તિમાન સ્થાપિત કરી રહી છે. આદિત્ય ધર (Aditya Dhar) ના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે 14મા દિવસે એવો રેકોર્ડ બનાવ્યો છે જે બોલિવૂડના ઈતિહાસમાં અત્યાર સુધી કોઈ અભિનેતા કે ફિલ્મ કરી શકી નથી. બીજા સપ્તાહમાં પણ આ ફિલ્મની ગતિ અટકવાનું નામ નથી લઈ રહી.

Tags :
Advertisement

.

×