Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

‘Dhurandhar 2’ એ 16 દિવસમાં 1500 કરોડનો આંકડો વટાવ્યો, ત્રીજા અઠવાડિયે પણ કમાણી અવિરત

રણવીર સિંહની એક્શન ડ્રામા ફિલ્મ ‘ધુરંધર 2’ (Dhurandhar 2 Collection) એ બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચ્યો છે. રિલીઝના માત્ર 16 દિવસમાં ફિલ્મે વર્લ્ડવાઈડ 1523 કરોડનું ઐતિહાસિક કલેક્શન (Collection) કર્યું છે. ત્રીજા અઠવાડિયે પણ ફિલ્મની કમાણીમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ રણવીર સિંહના કરિયરની સૌથી સફળ ફિલ્મ સાબિત થઈ છે, જેમાં સંજય દત્ત અને આર. માધવનના અભિનયની પણ ભારે પ્રશંસા થઈ રહી છે.
‘dhurandhar 2’ એ 16 દિવસમાં 1500 કરોડનો આંકડો વટાવ્યો  ત્રીજા અઠવાડિયે પણ કમાણી અવિરત
Advertisement
  • બોક્સ ઓફિસ પર રણવીર સિંહનો ‘ધુરંધર’ અવતાર! (Dhurandhar 2 Collection)
  • માત્ર 16 દિવસમાં 1500 કરોડનો આંકડો પાર
  • રણવીર સિંહના કરિયરની સૌથી બ્લોકબસ્ટર ફિલ્મ
  • ત્રીજા અઠવાડિયે પણ સિનેમાઘરોમાં તેજ રફ્તાર
  • વર્લ્ડવાઈડ કલેક્શનમાં બનાવ્યો નવો રેકોર્ડ

Dhurandhar 2 Collection : ભારતીય સિનેમામાં (Indian Cinema) અત્યારે જો કોઈ એક જ નામ ગુંજી રહ્યું હોય તો તે છે રણવીર સિંહ (Ranveer Singh). તેની લેટેસ્ટ એક્શન પેક્ડ ફિલ્મ ‘ધુરંધર 2’ (Dhurandhar 2) બોક્સ ઓફિસ પર સુનામી બનીને ત્રાટકી છે. આ ફિલ્મે પ્રદર્શનના માત્ર 16 દિવસમાં જ વર્લ્ડવાઈડ 1500 કરોડ રૂપિયાનું કલેક્શન (Collection) કરીને ઈતિહાસ રચી દીધો છે. આદિત્ય ધર (Aditya Dhar) ના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ અત્યારે બોક્સ ઓફિસ પર રિયલ ‘ધુરંધર’ સાબિત થઈ રહી છે.

Tags :
Advertisement

.

×