Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

'ધુરંધર 2' એ રચ્યો ઈતિહાસ! વિરાટ કોહલીએ કહ્યું- 'આવો અનુભવ ક્યારેય નથી થયો'

રણવીર સિંહ (Ranveer Singh) સ્ટારર Dhurandhar 2 એ બોક્સ ઓફિસ પર 1,622 કરોડથી વધુની કમાણી કરી ઇતિહાસ રચ્યો છે. વિરાટ કોહલીએ ફિલ્મના ભારોભાર વખાણ કરતા તેને શ્રેષ્ઠ સિનેમેટિક અનુભવ ગણાવ્યો છે. આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે ભારતમાં 1,023 કરોડનો આંકડો પાર કર્યો છે, જોકે પાકિસ્તાન અને ગલ્ફ દેશોમાં ફિલ્મ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
 ધુરંધર 2  એ રચ્યો ઈતિહાસ  વિરાટ કોહલીએ કહ્યું   આવો અનુભવ ક્યારેય નથી થયો
Advertisement
  • બોક્સ ઓફિસ પર 'ધુરંધર 2' નો દબદબો: 1600 કરોડ પાર!
  • રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર 2' એ વિશ્વભરમાં મચાવી ધૂમ
  • ભારતીય બોક્સ ઓફિસ પર 1000 કરોડનો આંકડો કર્યો પાર
  • વિરાટ કોહલીએ ફિલ્મને ગણાવી અત્યાર સુધીની શ્રેષ્ઠ ભારતીય ફિલ્મ
  • આદિત્ય ધરના ડાયરેક્શન અને રણવીરના પર્ફોર્મન્સના થયા વખાણ
  • પાકિસ્તાન અને ગલ્ફ દેશોમાં પ્રતિબંધ છતાં કમાણીમાં તેજી અકબંધ

Virat Kohli Dhurandhar 2 Review : ભારતીય સિનેમાના ઈતિહાસમાં વર્ષ 2026 એક નવો અધ્યાય લખી રહ્યું છે. રણવીર સિંહ (Ranveer Singh) સ્ટારર ફિલ્મ Dhurandhar 2 (ધુરંધર 2) એ સિનેમાઘરોમાં રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ (Box Office) પર સુનામી લાવી દીધી છે. 19 માર્ચ 2026 ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે કમાણીના તમામ જૂના રેકોર્ડ ધ્વસ્ત કરી દીધા છે. ફિલ્મની સફળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેના પેઇડ પ્રિવ્યૂએ (Paid Preview) જ 43 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જે ઘણી મોટી ફિલ્મોના ઓપનિંગ ડે કલેક્શન કરતા પણ વધારે છે.

Tags :
Advertisement

.

×