Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Dhurandhar 2 Collection : રણવીર સિંહે બોક્સ ઓફિસ પર રચ્યો ઈતિહાસ, 500 કરોડ પાર!

શું એક ફિલ્મ આખા બોક્સ ઓફિસના સમીકરણો બદલી શકે છે? રણવીર સિંહના પાવરફુલ પર્ફોર્મન્સે કંઈક એવો જ જાદુ કર્યો છે કે આંકડાઓ જોઈને ટ્રેડ એનાલિસ્ટ્સ પણ દંગ રહી ગયા છે. બીજી તરફ સાઉથનો એક દિગ્ગજ પણ ધીમી પણ મક્કમ ગતિએ ઈતિહાસ રચવા તરફ આગળ વધી રહ્યો છે. આ બંને ફિલ્મોની આ રસાકસીમાં કોણ બાજી મારશે અને 500 કરોડની સફર પાછળનું રહસ્ય શું છે?
dhurandhar 2 collection   રણવીર સિંહે બોક્સ ઓફિસ પર રચ્યો ઈતિહાસ  500 કરોડ પાર
Advertisement
  • બોક્સ ઓફિસ પર રણવીર સિંહની ફિલ્મનો તરખાટ!
  • રણવીર સિંહની ‘ધુરંધર 2’ એ રચ્યો નવો ઈતિહાસ
  • વિશ્વભરમાં 501 કરોડની કરી તોતિંગ કમાણી
  • ભારતમાં માત્ર 3 દિવસમાં 339 કરોડનો આંકડો પાર
  • પવન કલ્યાણની ‘ઉસ્તાદ ભગત સિંહ’ પણ રેસમાં આગળ

Dhurandhar 2 Collection : બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ધુરંધર 2' હાલમાં સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર એવી કમાણી [Box Office Earnings] કરી છે કે તમામ જૂના રેકોર્ડ્સ ધ્વસ્ત થઈ ગયા છે. ચાહકોમાં આ ફિલ્મનો ક્રેઝ એટલો છે કે સોશિયલ મીડિયા (Social Media) પર પણ માત્ર આ ફિલ્મની જ ચર્ચાઓ થઈ રહી છે. લેટેસ્ટ રિપોર્ટ્સ મુજબ, ફિલ્મે વર્લ્ડવાઈડ (Worldwide Collection) 500 કરોડનો આંકડો પાર કરી લીધો છે.

Tags :
Advertisement

.

×