Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Dhurandhar 2 ની સુનામી વચ્ચે આ ફિલ્મે બોક્સ ઓફીસ પર ચકાચક કમાણી કરી !

Aadu 3 On Box Office, પર સારા કમાણીના રેકોર્ડ નોંધાવ્યા છે, ફિલ્મે આઠ દિવસમાં વિદેશમાં રૂ. 57 કરોડનું કલેક્શન કર્યું છે. પરિણામે, તેનું આઠ દિવસનું વિશ્વવ્યાપી કલેક્શન રૂ. 99.26 કરોડ થયું છે. આઠમા દિવસના વિદેશી કલેક્શનના આંકડા શામેલ નથી. આ આંકડા ઉમેર્યા પછી, ફિલ્મ રૂ.100 કરોડને પાર કરી ગઈ છે. જે અચરજ પમાડે તેવી સિદ્ધિ માનવામાં આવી રહી છે.
dhurandhar 2 ની સુનામી વચ્ચે આ ફિલ્મે બોક્સ ઓફીસ પર ચકાચક કમાણી કરી
Advertisement
  • Aadu 3 On Box Office, પર સારા કમાણીના રેકોર્ડ નોંધાવ્યા
  • હાલ થિયેટરમાં ધૂરંધર 2 ની બોલબાલા ચાલી રહી છે
  • આ વચ્ચે રહસ્યમય પથ્થર પર આધારિત ફિલ્મ પણ ચમકી

Aadu 3 On Box Office : રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર 2' (Ranveer Singh - Dhurandhar 2 Film) હાલમાં બોક્સ ઓફિસ પર રાજ કરી રહી છે. ફિલ્મે રિલીઝ થયાના માત્ર આઠ દિવસમાં જ રેકોર્ડબ્રેક કમાણી કરી લીધી છે. જોકે, 'ધુરંધર 2' ના સુનામી વચ્ચે પણ, એક ફિલ્મ અસાધારણ રીતે સારું પ્રદર્શન કરી રહી છે. જયસૂર્ય અભિનીત ફિલ્મ 'આદુ 3' એ (Aadu 3 Film) બીજા અઠવાડિયામાં પણ બોક્સ ઓફિસ પર પોતાની મજબૂત પકડ જાળવી રાખી છે, અને વિશ્વભરમાં રૂ. 100 કરોડથી વધુની કમાણી કરી છે.

Tags :
Advertisement

.

×