ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Diljit Dosanjh ને પોતાના ગાયન કારણે ફરી પંજાબ સરકારના સકંજામાં

Diljit Dosanjh Ludhiana concert : દારૂને પ્રોત્સાહન આપતા ગીતો ન ગાવા માટે કહેવાયું
06:35 PM Jan 01, 2025 IST | Aviraj Bagda
Diljit Dosanjh Ludhiana concert : દારૂને પ્રોત્સાહન આપતા ગીતો ન ગાવા માટે કહેવાયું
Diljit Dosanjh Faces Legal Action Over Alcohol Songs After Ludhiana Concert

Diljit Dosanjh Ludhiana concert : Punjab ના લુધિયાણામાં 31 ડિસેમ્બર, 2024 ની રાત્રે દિલજીત દોલાંઝના ગીતો પર ઝૂમીને નવા વર્ષનું આગમન કર્યું હતું. તો Diljit Dosanjh  પોતાના અવાજથી લુધિયાણા શહેરને ગુંજવ્યું હતું. પરંતુ આ Dil-Luminati India Tour ના પ્રોગ્રામના કારણે ફરી એકવાર કાનૂના હાથે Diljit Dosanjh આવ્યો છે.

Diljit Dosanjh વિરુદ્ધ વધુ એક ફરિયાદ દાખલ કરાય

લુધિયામાણાં થયેલા Dil-Luminati India Tour ના કારણે Diljit Dosanjh ને હવે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. Punjab Singer અને એક્ટ વિરુદ્ધ શોમાં શરાબને પ્રોત્સાહન આપતા ગીતો ગાવાના આરોપમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. Dil-Luminati India Tour એ દિલ્હીમાં 26 ઓક્ટોમ્બર શરૂ થયો હતો, તેનું લુધિયામાં ન્યૂ યર પાર્ટી તરીકે અંત કારાયો છે. ચંદીગઢના આસિસ્ટન્ટ પ્રોફેસર પંડિતરાવ ધરનવારે ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો: અંબાણી પરિવારના નવા વર્ષને યાદગાર બનાવવા બોલીવૂડ સ્ટાર્સનો જમાવડો

દારૂને પ્રોત્સાહન આપતા ગીતો ન ગાવા માટે કહેવાયું

તેમણે દાવો કર્યો છે કે આ પહેલા પણ Diljit Dosanjh ને ચેતવણી આપ્યા હોવા છતાં, તેમણે પોતાના કોર્ન્સ્ટ દરમિયાન દારૂ સાથે સંકળાયેલા ગીતો ગાયા હતા. તો ફરિયાદ નોંધાવતી વખતે પંડિતરાવ ધરેનવારે ચિંતા વ્યક્ત કરી અને યુવા શ્રોતાઓ પર આવા ગીતોની અસર એક ચિંતાનો પ્રશ્ન છે.જોકે આ પહેલા Diljit Dosanjh ને તેમના ગીતો માટે નોટિસ જારી કરવામાં આવી હતી.

ઘણી વખત આવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે

ને નોટિસ જારી કરવામાં આવી હતી જેમાં તેને કથિત રીતે દારૂને પ્રોત્સાહન આપતા ગીતો ન ગાવા માટે કહેવામાં આવ્યું હતું. આ ગીતોમાં Patiala Peg, 5 Taara અને Case જેવા ગીતોનો સમાવેશ કરવામાં આવે છે. આ પહેલીવાર નથી જ્યારે દિલજીતના કથિત આલ્કોહોલને પ્રોત્સાહન આપતા ગીતોએ તેના માટે સમસ્યા ઊભી કરી હોય. જ્યારથી ગાયકે ભારતમાં તેની Dil-Luminati India Tour શરૂ કરી છે, ત્યારથી તેને ઘણી વખત આવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે.

આ પણ વાંચો: Bollywood ક્યારે પણ પુષ્પા જેવી ફિલ્મ નહીં બનાવી શકે: Anurag Kashyap

Tags :
dil luminati tourDiljit Dosanjhdiljit dosanjh concertDiljit Dosanjh il-Luminati India TourDiljit Dosanjh LudhianaDiljit Dosanjh Ludhiana concertDiljit Dosanjh Ludhiana Concert case filesDiljit Dosanjh Ludhiana newsDiljit Dosanjh showGujarat First
Next Article